Site icon News Continuous Bureau | Mumbai

Salman khan house firing : સલમાન ખાન ફાયરિંગ કેસ માં પોલીસ ને મળી વધુ એક સફળતા, ગોળીબાર કરનાર વિરુદ્ધ મળ્યો મુખ્ય પુરાવો

Salman khan house firing: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ માં થયેલા ગોળીબાર બાદ બે વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી હવે આ કેસ માં પોલીસ ના હાથે વધુ એક પુરાવો લાગ્યો છે.

Salman khan house firing case mumbai police recover gun cartridges from tapi river

Salman khan house firing case mumbai police recover gun cartridges from tapi river

News Continuous Bureau | Mumbai

Salman khan house firing: 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર ની ઘટનામાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક બંદૂક અને કેટલાક કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ અભિનેતાના ઘરની બહાર ગોળીબાર માં કરવામાં આવ્યો હતો. હવે આરોપીઓ સામે મોટા પુરાવા મળ્યા છે. આવી સ્થિતિમાં બંનેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા છોડવા ના સમાચાર પર અનુજે આપી પ્રતિક્રિયા,શો ને લઈને ગૌરવ ખન્ના એ કહી આવી વાત

સલમાન ખાન ફાયરિંગ કેસ માં પોલીસ ને મળી બંદૂક 

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે શૂટરો પાસે બે બંદૂકો હતી અને તેમને 10 રાઉન્ડ ફાયર કરવાની સૂચના આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ તેઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હતી.નદીમાં તપાસ બાદ બંદૂક અને કારતુસ મળી આવ્યા છે.


તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસ ધરપકડ કરેલા આરોપીઓને બિશ્નોઈ ગેંગના વધુ પ્લાનિંગ વિશે પણ પૂછપરછ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhuri Dixit Playback Singing Devdas Movie । શું તમે જાણો છો? ‘દેવદાસ’ના આ સુપરહિટ ગીતમાં છુપાયેલો છે માધુરી દીક્ષિતનો અસલી અવાજ!
Sara Ali Khan Weight Loss Transformation। પિઝાબ્રાઉની કનેક્શન! સારા અલી ખાને વેઇટ લોસ જર્નીને લઈને કર્યો મોટો ખુલાસો
Alia Bhatt Alpha Character Details Out। આલિયા ભટ્ટની ‘આલ્ફા’ ને લઈને ચોંકાવનારો દાવો! જો એજન્ટ નહીં બને, તો ફિલ્મમાં શું હશે આલિયાનું પાત્ર?
Bobby Deol Movie। આલિયા અને રણબીર કપૂર અંગે બોબી દેઓલનો મોટો ખુલાસો ફિલ્મ ‘આલ્ફા’ ના મુશ્કેલ શૂટિંગના અનુભવો કર્યા શેર
Exit mobile version