Site icon

Salman khan: સંદીપ રેડ્ડી વાંગા એ તેમની આગલી ફિલ્મ માટે કર્યો સલમાન ખાન નો સંપર્ક! આ વિષય પર આધારિત હશે ફિલ્મ

Salman khan: સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સંદીપ રેડ્ડી વાંગા પોતાની આગામી ફિલ્મ માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.

salman khan may seen in sandeep reddy vanga next dark action thriller film

salman khan may seen in sandeep reddy vanga next dark action thriller film

News Continuous Bureau | Mumbai 

Salman khan: સંદીપ રેડ્ડી વાંગા તેમની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ થી બોબી દેઓલ ને એક અલગ ઓળખ મળી. હવે સંદીપ રેડ્ડી વાંગા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ એક  ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: આ કારણે છોડવું પડ્યું પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ને તેમનું આલીશાન ઘર, આ વ્યક્તિ સામે કર્યો કેસ

સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો સલમાન ખાન નો સંપર્ક 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે સલમાન ખાન સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ બનાવવા માંગે છે. હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે,સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે સલમાન ખાનને મળ્યા પણ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માં સલમાન ખાન  એકદમ અલગ પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મ એક ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે. જેમાં અભિનેતા જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.

 

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version