Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: ઘરમાં આવા કપડાં પહેરીને ફરે છે સલમાન ખાન, ભાઈજાન ની ટી શર્ટ જોઈ લોકો એ કરી મજેદાર કમેન્ટ્સ

Salman khan: સલમાન ખાન ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીર માં અભિનેતા ની ટીશર્ટ જોઈ લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.

salman khan photo went viral wearing torn tshirt

salman khan photo went viral wearing torn tshirt

News Continuous Bureau | Mumbai 

Salman khan: સલમાન ખાન બોલિવૂડ નો સફળ અભિનેતા છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતો હોય છે. હાલ સલમાન ખાન તેની આગામી ફિલ્મ બુલ ના શૂટિંગ માં વ્યસ્ત છે. એવામાં સલમાન ખાન ની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં સલમાન ખાન તેના ઘરમાં જૂની ફાટેલી ટી-શર્ટ  પહેરેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર જોઈ લોકો કોમેન્ટ સેક્શન માં મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bobby deol: એનિમલ બાદ ચમકી બોબી દેઓલ ની કિસ્મત, અભિનેતા ના હાથ લાગી વધુ એક ફિલ્મ, કંઈક આવી હશે ફિલ્મ ની વાર્તા

 

સલમાન ખાને પહેરી ફાટેલી ટી શર્ટ 

સલમાન ખાન ની જે તસવીર વાયરલ થઇ રહી છે તેમાં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન તેના ઘરમાં તેના પિતા સલીમ ખાન ને ભાજપા ના વિધાયક આશિષ શેલાર સાથે પોઝ આપી રહ્યો છે. આ તસવીરમાં સલમાન ખાને પહેરેલી ગ્રે ટી-શર્ટ ફાટેલી છે અને તેમાં એક કાણું જોવા મળી રહ્યું છે. સલમાન ખાન ની આ તસવીર જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી રહ્યા છે.


સલમાન ખાનની તસવીરની નીચે કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું,’જો કોઈ અમીર આવું કરે તો તે સાદગી છે અને જો કોઈ ગરીબ આવું કરે છે તો તે કંજૂસ’ અન્ય એકે લખ્યું,  ‘અરે માણસ! આ સાદગી નથી, આ ફેશન છે.’ તો વધુ એક યુઝરે લખ્યું, ‘આ ત્યારે થાય છે જ્યારે તમારી પાસે કોઈ પત્ની ન હોય જે તમારા જૂના ટી-શર્ટ ફેંકી શકે.’  એક યુઝરે લખ્યું, ‘જો સલમાન ખાન ફાટેલી ટી-શર્ટ પહેરે, તો સાદગી અને આપણે પહેરીએ તો ગરીબ ‘ અન્ય યુઝરે લખ્યું, ‘ટાઈગર વૃદ્ધ થઈ રહ્યો છે.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version