Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો સ્વેગ જોઈ ચાહકો થયા ખુશ, જુઓ વિડીયો

Salman khan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના 3 દિવસીય પ્રી-વેડિંગ માં હાજરી આપવા મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. આ યાદી માં હવે સલમાન ખાન નું પણ નામ જોડાઈ ગયું છે.

Salman khan અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો

Salman khan અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો

News Continuous Bureau | Mumbai 

Salman khan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન ગુજરાત ના જામનગર માં કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં હાજરી આપવા જાહ્નવી કપૂર, મનીષ મલ્હોત્રા, માનુષી છિલ્લર, અભિષેક બચ્ચન જેવા ઘણા સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે. હવે આ યાદી માં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. જી હા સલમાન ખાન પણ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો આ પ્રખ્યાત અમેરિકન સિંગર, વિડીયો થયો વાયરલ

સલમાન ખાન પહોંચ્યો જામનગર 

અંનત અને રાધિકા ના પ્રિવેડિંગ ફંક્શન માં હાજરી આપવા સલમાન ખાન જામનગર પહોંચ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન તેના બોડીગાર્ડ શેરા સાથે એરપોર્ટ ની બહાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સલમાન ખાન નો ફૂલ સ્વેગ જોવા મળ્યો હતો. 


સલમાન ખાન પહેલા ઘણા બોલિવૂડ સેલેબ્સ ગુજરાતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version