Site icon

Pankaj Dhir Funeral: કર્ણ’ને અંતિમ વિદાય: પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર, આંખોમાં હતા આંસુ.

અભિનેતા પંકજ ધીરના નિધન બાદ મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાયા, બોલિવૂડના સલમાન ખાન સહિત દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ.

Pankaj Dhir Funeral કર્ણ'ને અંતિમ વિદાય પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર

Pankaj Dhir Funeral કર્ણ'ને અંતિમ વિદાય પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર

News Continuous Bureau | Mumbai
Pankaj Dhir Funeral ટીવી અને બોલિવૂડના ફેમસ એક્ટર પંકજ ધીરનું કેન્સર સામે જંગ લડતા નિધન થયું છે. એક્ટરના નિધનથી આખી ઇન્ડસ્ટ્રીમાં શોક છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. આ દરમિયાન ઘણા ફેમસ સ્ટાર્સ એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. બોલિવૂડના દબંગ સલમાન ખાન પણ ભીની આંખો સાથે પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સામેલ થયા.

પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા સલમાન

પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં ટીવી અને બોલિવૂડ જગતની ઘણી હસ્તીઓ પહોંચી. સલમાન ખાનના ચહેરા પર આ દરમિયાન એક્ટરને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે ગાડીમાંથી ઊતરીને સ્મશાન ઘાટ પહોંચ્યા અને પંકજ ધીરના અંતિમ દર્શન કરીને પાછા ફર્યા. સલમાન ખાનના આ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : BJP Candidate List: સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ, જુઓ બીજી યાદીમાં કોના નામ છે સામેલ

દીપિકા-શોએબ પણ થયા સામેલ

સલમાન ખાન ઉપરાંત ટીવીના ફેમસ કપલ દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ પણ પોતાના મિત્ર નિકિતન ના પિતા ના અંતિમ સંસ્કાર માં હાજર રહ્યા હતા.

Rakhi Sawant: રાખી સાવંત અને આદિલ દુર્રાની વિવાદનો અંત: બોમ્બે હાઈકોર્ટે FIR રદ કરી, બંને પક્ષોને મોટી રાહત
Aishwarya Rai Bachchan Viral Pics: અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યાનો ‘દુલ્હન લૂક’! અભિષેક બચ્ચન સાથેનો વિડીયો થયો વાયરલ
Rajat Bedi: વેરા બેદીની બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સાથે તુલના થતાં રજત બેદી થયો પરેશાન, લોકો ને કરી વિનંતી
Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Exit mobile version