Site icon

Salman khan threat: સલમાન ખાન ને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, આ વખતે કરી અધધ આટલા કરોડની ખંડણી ની માંગણી

Salman khan threat: સલમાન ખાન ને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેવામાં વધુ એક વખત અભિનેતા ને ધમકી મળી છે તેમજ ખંડણી ની પણ માંગણી કરવામાં આવી છે.

salman khan receives death threats ransom of rs 2 crore

salman khan receives death threats ransom of rs 2 crore

News Continuous Bureau | Mumbai

Salman khan threat: સલમાન ખાન ને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. બાબા સિદ્દીકી ની હત્યા બાદ આ મામલો ગરમાયો છે. સલમાન ખાન ને લઈને એવી માહિતી છે કે અભિનેતા ને ફરી થી ધમકી આપનાર વ્યક્તિએ કરોડો રૂપિયાની ખંડણી માંગી છે. એક દિવસ પહેલા, જ પોલીસે NCP વિધાનસભાના ઉમેદવાર જીશાન સિદ્દીકી અને સલમાનને ધમકી આપનાર વ્યક્તિની ઉત્તર પ્રદેશના નોઈડાથી ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kartik aaryan love life: શું કોઈ ને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? કપિલ શર્મા ના શો માં વિદ્યા બાલને ખોલી અભિનેતા ની પોલ

સલમાન ખાન ને મળી ધમકી 

મીડિયા રિપોર્ટ મુજબ ધમકી આપનાર વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ કર્યો છે. જેમાં 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લીમાં પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. આ ધમકી કોણે આપી તે હાલ સ્પષ્ટ થયું નથી.


તમને જણાવી દઈએ કે સિદ્દીકી ફેમિલી અને સલમાન ખાન એકબીજા ની ખુબ નજીક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version