Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan Health: આ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે સલમાન ખાન, ભાઈજાન એ પોતે તેના હેલ્થ ને લઈને કર્યો ખુલાસો

Salman Khan Health: સલમાન ખાન એ કપિલ શર્મા ના શો માં ખુલાસો કર્યો – બ્રેઇન એન્યુરિઝમ અને ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છું

Salman Khan Reveals Battling Brain Aneurysm and Trigeminal Neuralgia on Kapil Sharma Show

Salman Khan Reveals Battling Brain Aneurysm and Trigeminal Neuralgia on Kapil ShSalman Khan Reveals Battling Brain Aneurysm and Trigeminal Neuralgia on Kapil Sharma Show arma Show

News Continuous Bureau | Mumbai

Salman Khan Health: બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન એ ‘ધ  ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’  ના નવા સીઝનના પ્રથમ એપિસોડમાં પોતાના આરોગ્ય અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા. 59 વર્ષના સલમાને જણાવ્યું કે તે  ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા (Trigeminal Neuralgia), બ્રેઇન એન્યુરિઝમ (Brain Aneurysm) અને AV મલફોર્મેશન (AV Malformation) જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે, છતાં તે સતત કામ કરી રહ્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Junaid Khan Salman Khan Video: આમિર ખાન ના દીકરા ની અવગણના કરી આગળ નીકળ્યો સલમાન ખાન, જુનૈદ ખાન નું ઉતરી ગયું મોઢું, જુઓ વિડીયો

‘સુસાઇડ ડિસીઝ’ તરીકે ઓળખાતી બીમારીનો સામનો

સલમાને જણાવ્યું કે તે 2017થી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યો છે, જેને “સુસાઇડ ડિસીઝ” (Suicide Disease) પણ કહેવામાં આવે છે. આ બીમારીમાં ચહેરાની નસોમાં એટલો તીવ્ર દુખાવો થાય છે કે દર્દી માનસિક રીતે તૂટી જાય છે. આ દુખાવો દિવસમાં અનેક વખત આવી શકે છે અને સામાન્ય પ્રવૃત્તિઓ જેવી કે દાંત સાફ કરવું  કે ખાવું પણ મુશ્કેલ બની જાય છે.


સલમાને એ પણ જણાવ્યું કે તેના બ્રેઇનમાં એન્યુરિઝમ છે – જે એક નબળી બ્લડ વેસલ હોય છે, જે ફાટી જાય તો જીવલેણ બ્લીડિંગ થઈ શકે છે. સાથે સાથે તેમને AV મલફોર્મેશન પણ છે – જે રક્તવાહિનીઓની અસામાન્ય ગૂંચવણ છે, જેનાથી નર્વસ સિસ્ટમ પર ગંભીર અસર થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version