Site icon

Salman khan: 67 વર્ષ જૂની પિતા સલીમ ખાન ની બાઈક પર જોવા મળ્યો સલમાન ખાન, ભાઈજાન એ તસવીરો શેર કરી કહી આવી વાત

Salman khan: સલમાન ખાન તેના પિતા સલીમ ખાન ની ખુબજ નજીક છે. તાજેતર માં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની અને તેના પિતા ની તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

salman khan show dads salim khan first bike

salman khan show dads salim khan first bike

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન તેને મળી રહેલી ધમકીઓ ને લઈને ચર્ચામાં છે. આ બધા ની વચ્ચે સલમાન ખાન તેના ભારતીય હોવાની ફરજ નિભાવતા ભારે સિક્યુરિટી સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ની ચૂંટણી માં વોટ કરવા ગયો હતો. સલમાન ખાન તેના પરિવાર ની ખુબ નજીક છે ખાસ કરીને તેના પિતા સલીમ ખાન ની. તાજેતર માં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની અને તેના પિતા ની તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kundali bhagya off air: કુંડલી ભાગ્ય શો થઇ રહ્યો છે બંધ, જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે સિરિયલ નો છેલ્લો એપિસોડ

સલમાન ખાને શેર કરી તસવીરો 

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે જેમાંની એક તસવીર માં સલમાન ખાન ના પિતા સલીમ ખાન બાઈક પર બેઠેલા જોવા મળી રહ્યા છે તો બીજી તસવીર માં સલમાન ખાન પણ તે જ બાઈક પર બેઠેલો જોવા મળી રહ્યો છે. સલમાન ખાને આ બાઇકને તેની સૌથી નજીક ગણાવી હતી.


આ તસવીરો શેર કરતા સલમાન ખાને લખ્યું, “પપ્પાની પહેલી બાઇક, ટ્રાયમ્ફ ટાઇગર 100 1956”. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ બાઈક વર્ષ 1956માં ખરીદવામાં આવી હતી. સલમાન ખાન ની આ તસવીરો પર ચાહકો પ્રેમ લૂંટાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Operation Sindoor Movie: ટી-સીરીઝ અને વિવેક અગ્નિહોત્રીનું મોટું કોલેબોરેશન: સત્ય ઘટના પર આધારિત ‘ઓપરેશન સિંદૂર’ની ફિલ્મ તરીકે જાહેરાત
Harry Potter TV Series Trailer Out: હોગવર્ટ્સની સફર ફરી શરૂ: ‘હેરી પોટર’ ટીવી સિરીઝનું ટ્રેલર આઉટ, મેકર્સે આપ્યું ફેન્સને મોટું સરપ્રાઈઝ!
Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Exit mobile version