Site icon News Continuous Bureau | Mumbai

Sikandar: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે સલમાન ખાન ની ફિલ્મ સિકંદર, ટીઝર માં મળ્યો સંકેત

Sikandar: સલમાન ખાન ની ફિલ્મ સિકંદર રિલીઝ થઇ ગયું છે. આ ટીઝર ને ખુબ જોવામાં આવી રહ્યું છે. હવે આ ફિલ્મ ના ઓટીટી પ્લેટફોર્મ ને લઈને માહિતી સામે આવી છે.

salman khan sikandar ott platform will stream on netflix

salman khan sikandar ott platform will stream on netflix

News Continuous Bureau | Mumbai

Sikandar: સલમાન ખાન ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર 28 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ ફિલ્મ ના ટીઝર ને ખુબ જોવામાં આવી રહ્યું છે.જ્યારથી ટીઝર બહાર આવ્યું છે ત્યારથી તેના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.દરેક ફિલ્મ તેના થિયેટર ની રિલીઝ બાદ ઓટીટી પર રિલીઝ થાય છે હવે આ ફિલ્મ ના ઓટીટી પ્લેટફોર્મ ને લઈને માહિતી સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sandhya Theatre stampede: સંધ્યા થિયેટર નાસભાગ કેસ… કેદી ન. 11 અલ્લુ અર્જુન વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં થયો હાજર, આ તારીખે થશે આગામી સુનાવણી..

નેટફ્લિક્સ પર આવશે સિકંદર 

સલમાન ખાન ની ફિલ્મ સિકંદર આવતા વર્ષે ઈદ ના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ થિયેટર પછી કયા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે તે માહિતી પણ જાહેર કરવામાં આવી છે. વાસ્તવમાં, ટીઝરના અંતમાં લખ્યું છે, ‘સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ’. તેનો અર્થ એ છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.એટલે કે સલમાન ખાનની ‘સિકંદર’ પહેલા થિયેટરોમાં અને પછી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.


સિકંદર માં સલમાન ખાન સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version