Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ના ઘરે ગોળીબાર થવાથી અભિનેતા ના શિડ્યુલ માં નથી થયો કોઈ ફેરફાર, ભાઈજાન શરૂ કરશે આ મહિનાથી ફિલ્મ સિકંદર નું શૂટિંગ

Salman khan: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર જ્યારથી ગોળીબાર થયો છે ત્યારથી લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું આની અસર સલમાન ખાન ના કામ પર પણ પડશે. તો હવે આની અસર સલમાન ખાન ના કામ પર ના પડતા તે હવે ફિલ્મ સિકંદર નું શૂટિંગ શરૂ કરશે.

salman khan start shooting for sikander

salman khan start shooting for sikander

News Continuous Bureau | Mumbai 

Salman khan: રવિવારે વહેલી સવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોલીબાર થયો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને બે વ્યક્તિ ની ધરપકડ પણ કરી છે. સલમાન ખાને ઈદ ના અવસર પર તેની આગામી ફિલ્મ સિકંદર ની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ ઘટના બાદ લોકો એ એવું અનુમાન લાગ્યું કે  સલમાન ખાન હવે આ ફિલ્મ નું શૂટિંગ નહીં કરી શે પરંતુ હવે આ ફિલ્મ ના શૂટિંગ ના શિડ્યુલ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan house firing: સલમાન ખાન ના ઘર પર થયેલા ગોળીબારમાં પોલીસ ની મોટી કાર્યવાહી, વધુ એક વ્યક્તિની ધરપકડ, જાણો વિગત

સલમાન ખાન શરૂ કરશે ફિલ્મ સિકંદર નું શૂટિંગ 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’નું પ્રથમ શેડ્યૂલ મે મહિનામાં શરૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન મુરુગાદોસ કરશે, જે હાલમાં એક્શન ફિલ્મ SK23નું શૂટિંગ કરી રહ્યા છે.અહેવાલો અનુસાર, મે મહિનામાં ‘સિકંદર’ના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ કર્યા પછી, મુરુગાદોસ જૂનમાં શિવકાર્તિકેયનની ફિલ્મ પૂરી કરવા માટે પરત ફરશે. ત્યારબાદ તે જુલાઈથી સલમાનની ફિલ્મ માટે પૂરો સમય ફાળવશે.


સલમાન ખાને ઈદ ના અવસર પર તેની ફિલ્મ સિકંદર ની જાહેરાત કરતા એ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ 2025 ના ઈદ ના અવસર પર રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!
Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version