Site icon News Continuous Bureau | Mumbai

Salman khan threat: લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ નો મોટો દાવો, સલમાન ખાને આપી હતી બિશ્નોઇ પરિવાર ને આ લાલચ

Salman khan threat: સલમાન ખાન ને સતત લોરેન્સ બિશ્નોઇ તરફ થી ધમકીઓ મળી રહી છે બાબા સિદ્દીકી ની હત્યા બાદ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેવામાં લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ એ સલમાન ખાન ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

salman khan threat lawrence bishnoi cousin backs gangster warn actor

salman khan threat lawrence bishnoi cousin backs gangster warn actor

News Continuous Bureau | Mumbai

Salman khan threat: સલમાન ખાન ને સતત લોરેન્સ બિશ્નોઇ તરફ થી ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકી ની હત્યા બાદ થી સલમાન ખાન ને મળી રહેલી ધમકી માં વધારો થઇ રહ્યો છે.જેને લઈને સલમાન ખાન ની સુરક્ષા માં પણ વધારો કરવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઇ ઈચ્છે છે કે કાળીયાર ને મારવા બદલ સલમાન ખાન બિશ્નોઇ સમાજ ની માફી માંગે પરંતુ સલમાન આ કરવા તૈયાર નથી હવે લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ એ સલમાન ખાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yash on Ramayana: નિતેશ તિવારી ને રામાયણ પર કેજીએફ સ્ટાર યશ એ આપ્યું અપડેટ, જણાવ્યું કેમ તેને પસંદ કરી રાવણ ની ભૂમિકા

લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ એ કર્યો ખુલાસો 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ એ કહ્યું, ‘સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પૈસા માટે આવું કરી રહી છે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે તેમના પુત્ર એટલે કે સલમાન ખાન પોતે બિશ્નોઈ સમુદાયની સામે ચેકબુક લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે ઈચ્છો તેટલી રકમ ભરીને લઈ શકો છો. જો અમે પૈસાના ભૂખ્યા હોત, તો અમે તેને તરત જ લઈ લેતા.’


લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ એ પોતાની વાત આગળ વધારતા કહ્યું, ‘જ્યારે સલમાન ખાને કાળા હરણને માર્યું ત્યારે દરેક બિશ્નોઈનું લોહી ઉકળતું હતું. અમે તેનો નિર્ણય કોર્ટ પર છોડી દીધો છે. જો બિશ્નોઈ સમુદાયની મજાક ઉડાવવામાં આવશે તો સમાજ ગુસ્સે થશે. આખી બિશ્નોઈ ગેંગ લોરેન્સની સાથે ઉભી છે. કંઈ પણ થઈ શકે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Ashish Mehrotra Nidhi Shah Fight Anupamaa ‘અનુપમા’ ના સેટ પર કેમેરા સામે જ શરૂ થઈ જતો તોષુકિંજલનો અસલી ઝઘડો! વાતચીત પણ થઈ જતી બંધ; એક્ટરે કર્યો મોટો ખુલાસો
Munmun Dutta On Marriage Instagram Post “મને આ જ જિંદગી પસંદ છે…” લગ્નના સવાલ પર ભડકી ‘બબિતા જી’, ટ્રોલર્સને આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ!
Exit mobile version