Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો

Aishwarya and Salman: ઐશ્વર્યા અને સલમાન ખાન નું અફેર અને બ્રેકઅપ જગ જાહેર છે.સલમાન સાથે ના બ્રેકઅપ પછી ઐશ્વર્યાને સૌથી વધુ દુઃખ થયું કે આખી ઇન્ડસ્ટ્રીએ તેનો સાથ છોડી દીધો

Salman Khan Used to Bang His Head on Aishwarya’s Wall, Prahlad Kakkar Reveals

Salman Khan Used to Bang His Head on Aishwarya’s Wall, Prahlad Kakkar Reveals

News Continuous Bureau | Mumbai

Aishwarya and Salman: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય નું વર્ષ 2002માં થયેલું બ્રેકઅપ  આજે પણ ચર્ચાનો વિષય છે. તાજેતરમાં એડમેન પ્રહલાદ કક્કડ એ એક ઇન્ટરવ્યૂમાં આ સંબંધ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે બ્રેકઅપના ઘણા સમય પહેલા જ આ સંબંધ તૂટી ગયો હતો અને એ ઐશ્વર્યા માટે રાહતરૂપ બન્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ

સલમાન ખાનનો ગુસ્સો અને તોફાન

પ્રહ્લાદ કક્કડના જણાવ્યા મુજબ, સલમાન ખાન ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવીને તોફાન તોફાન મચાવતો હતો. તે દીવાલ સાથે માથું પટકતો હતો અને ઘણીવાર ખૂબ જ ફિઝિકલ થઈ જતો હતો. પ્રહલાદે કહ્યું કે, “આવો માણસ હોય ત્યારે તમે કેવી રીતે હેન્ડલ કરો?” પ્રહલાદે જણાવ્યું કે બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાયને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેનો સાથ છોડી દીધો. તેણે કહ્યું, “મારે તેને સમજાવવું પડ્યું કે તું સાચી છે, પણ ઇન્ડસ્ટ્રી સલમાન તરફ વળી ગઈ છે.” આ ઘટનાએ ઐશ્વર્યાને અંદરથી તોડી નાંખી હતી.


પ્રહલાદ કક્કડના જણાવ્યા મુજબ, ઐશ્વર્યા માટે આ બ્રેકઅપ એક રીતે રાહતરૂપ બન્યું હતું. તેમનું કહેવું છે કે આ સંબંધ માત્ર ઐશ્વર્યા માટે નહીં, પણ તેમના માતા-પિતા અને નજીકના લોકો માટે પણ તણાવભર્યું હતું. બ્રેકઅપ પછી ઐશ્વર્યા વધુ શાંતિ અનુભવી શકી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun| સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું મુંબઈમાં નવું સરનામું! આટલા કરોડનું છે જુહુનું ઘર, ભાડું જાણીને ચોંકી જશો
Dhurandhar 2 Box office| ‘ધુરંધર 2’ ની રેકોર્ડબ્રેક કમાણી, યુકેમાં શાહરૂખ ખાનની ‘પઠાન’ નો રેકોર્ડ થયો ધ્વસ્ત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં થશે ઓરિજિનલ વિલનની ધમાકેદાર વાપસી ટીઆરપી વધારવા એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક!
Jasmine Sandlas concert| કોન્સર્ટમાં અજીબ હરકતો અને લિપસિંકિંગનો આરોપ જેસ્મીન સન્ડલાસના પર્ફોર્મન્સથી ફેન્સ નિરાશ
Exit mobile version