Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: બોડીગાર્ડ શેરાના પિતાના અવસાન બાદ સહારો આપવા પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

Salman Khan: સલમાન ખાન ના બોડીગાર્ડ શેર ના પિતા નું નિધન થયું છે. તેવામાં શેર ને સહારો આપવા સલમાન ખાન તેને મળવા પહોંચ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Salman Khan Visits Shera After His Father's Death, Offers Emotional Support

Salman Khan Visits Shera After His Father's Death, Offers Emotional Support

News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાનના લાંબા સમયથી બોડીગાર્ડ રહેલા શેરા (Shera)ના પિતા શ્રી સુંદરસિંહ જોલીનું કેન્સર (Cancer)ના કારણે અવસાન થયું હતું. શેરા ના પિતા ના અંતિમ સંસ્કાર થયા બાદ, સલમાન ખાન ઓશિવારા સ્થિત શેર ના નિવાસસ્થાને પહોંચ્યો અને તેને ગળે લગાવી સહારો આપ્યો. આ ભાવુક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયાપર ઝડપથી વાયરલ થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shwetha Menon: શ્વેતા મેનન ની વધી મુશ્કેલી, આ મામલે અભિનેત્રી વિરુદ્ધ નોંધાયો કેસ

સલમાન ખાનનો સહારો: એક કલાક સુધી સાથે રહ્યા

શેરા માટે આ સમય અત્યંત દુઃખદ રહ્યો છે. તેના પિતાના અવસાન બાદ સલમાન ખાન ઓશિવારા  સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો. તેણે શેરાને ગળે લગાવ્યો અને લગભગ એક કલાક સુધી તેની સાથે રહ્યો. આ ઘટનાએ ફેન્સના દિલ જીતી લીધા છે.


શેરા , જેનું સાચું નામ ગુરમીતસિંહ જોલી છે, 1995થી સલમાન ખાન સાથે છે. તે માત્ર બોડીગાર્ડ નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન છે. સોહેલ ખાન દ્વારા પસંદ કરાયેલા શેરા આજે ટાઇગર સિક્યુરિટી નામની કંપની ચલાવે છે, જે માઇક ટાયસન અને જસ્ટિન બિનર જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને પણ સુરક્ષા આપી ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version