Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી બિગ બોસ 18 ની ઇવેન્ટ માં પહોંચ્યો હતો સલમાન ખાન, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Salman khan: સલમાન ખાન હાલ તેના સ્વાસ્થ્ય ને લઈને ચર્ચામાં છે આવી સ્થતિ માં સલમાન ખાન બિગ બોસ 18 નો ઇવેન્ટ માં પહોંચ્યો હતો જ્યાં તે ખુબ જ મોંઘી ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો તો ચાલો જાણીયે તે ઘડિયાળ ની કિંમત અને તેની ખાસિયત વિશે

salman khan was spotted wearing the gold rolex rainbow daytona premium watch

salman khan was spotted wearing the gold rolex rainbow daytona premium watch

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે. સલમાન ખાન ના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશ માં પણ છે. સલમાન ખાન  હાલ તેના સ્વાસ્થ્ય ને લઈને ચર્ચામાં છે આવી સ્થતિ માં સલમાન ખાન બિગ બોસ 18 નો ઇવેન્ટ માં પહોંચ્યો હતો જ્યાં તે ખુબ જ મોંઘી ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો તો ચાલો જાણીયે તે ઘડિયાળ ની કિંમત અને તેની ખાસિયત વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: સલમાન ખાન બાદ આલિયા ભટ્ટ ના પણ થઇ રહ્યા છે સોશિયલ મીડિયા પર વખાણ, ફેન સાથે આવું વર્તન કરતી જોવા મળી અભિનેત્રી

સલમાન ખાન ની ઘડિયાળ ની કિંમત અને તેની ખાસિયત 

સલમાન ખાને તાજેતર માં બિગ બોસ 18 ના ઇવેન્ટ માં હાજરી આપી હતી આ દરમિયાન સલમાન ખાન ના હાથ ની ઘડિયાળે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની આ ઘડિયાળ રોલેક્સ રેનબો ડેટોના છે જેની કિંમત 3.52 કરોડ રૂપિયાની આસપાસ છે. રિપોર્ટ મુજબ આ ઘડિયાળ રોઝ ગોલ્ડ , હીરાથી બનેલી છે અને ફરસી પર એક ખાસ પ્રકારનો ડાયમંડ લગાવવામાં આવ્યો છે, જેને રેમ્બો ડિઝાઇન કહેવામાં આવે છે.


સલમાન ખાન ઘણીવાર તેના લકી બ્રેસલેટ સાથે જોવા મળે છે. જે ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે અને તેમાં  વાદળી રંગનો પથ્થર છે. સલમાન ખાન ને આ બ્રેસલેટ તેના પિતા સલીમ ખાને ભેટમાં આપ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Exit mobile version