Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન

Salman khan: સલમાન ખાન હાલમાં ટાઇગર 3 માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. સલમાન ખાન નિર્દેશક કબીર ખાન ની આગલી ફિલ્મ માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા છે.

salman khan will be seen in kabir khan film babbar sher

salman khan will be seen in kabir khan film babbar sher

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાને નિર્દેશક કબીર ખાન સાથે એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાન ખાન અને કબીર ખાન ના ફેન્સ માટે છે. કબીર ખાન ની આગામી ફિલ્મ બબ્બર શેર ને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન કબીર સિંહ ની આગામી ફિલ્મ બબ્બર શેર માં જોવા મળી શકે છે.

Join Our WhatsApp Channel

 

કબીર ખાને આપી સલમાન ખાન ને સ્ક્રિપ્ટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબીર ખાને સલમાન ખાનને એક સ્ક્રિપ્ટ આપી છે. કબીર ખાન ની આ ફિલ્મ નું નામ બબ્બર શેર છે. અને કબીર ખાન પ્રમાણે આ ફિલ્મ માટે સલમાન ખાન જ યોગ્ય પાત્ર છે.આ સંદર્ભે કબીર ખાન સલમાનને ઘણી વખત મળી ચૂક્યા છે કબીરે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સલમાન સાથે મીટિંગ કરી હતી. કબીરે સલમાન ખાન ને જણાવ્યું હતું કે તે જાન્યુઆરીના અંત સુધીમાં સંપૂર્ણ સ્ક્રિપ્ટ સાથે પરત ફરશે.

આ સમાચાર પણ વાંચો : Arhaan khan: અરહાન ખાન ફરી આવ્યો ચર્ચામાં, આ સ્ટારકિડ સાથે ના લિંકઅપ ના સમાચાર થયા વહેતા, જુઓ વિડિયો

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન અને કબીર આગામી 45 દિવસમાં ‘બબ્બર શેર’ અંગે નિર્ણય લઈ શકે છે.જો સલમાન ખાન આ ફિલ્મ માટે હા પડશે તો આ તેની કબીર ખાન સાથેની ચોથી ફિલ્મ હશે. 

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version