Site icon News Continuous Bureau | Mumbai

Salman wristwatch controversy: સલમાન ખાન ની ઘડિયાળ પર નો વિવાદ ચાલુ,એક બાજુ મૌલાના એ કર્યો આક્ષેપ તો બીજી તરફ ભાઈજાન ને ઇન્દોર ના મહારાજે આપ્યું આવું આમંત્રણ

Salman wristwatch controversy: સલમાન ખાન એ સિકંદર ના પ્રમોશન વખતે રામ રામ મંદિર વાળી ઘડિયાળ પહેરી હતી જેના પર મૌલાના એ વાંધો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો હવે ઇન્દોર ના મહારાજ એ સલમાન ખાન ને એક આમંત્રણ આપ્યું છે.

salman wristwatch controversy salman khan got nvitation to Convert to Hinduism

salman wristwatch controversy salman khan got nvitation to Convert to Hinduism

News Continuous Bureau | Mumbai

Salman wristwatch controversy: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન અને વિવાદ નો બહુ જૂનો સંબંધ છે. સલમાન ખાન ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે વિવાદનું કારણ છે તેની ઘડિયાળ છે, જેમાં અયોધ્યાના રામ મંદિર નું ચિત્રણ છે. ઇન્દોરના મહામંડલેશ્વર ના  મહારાજે સલમાનને હિંદુ ધર્મ અપનાવવાનો આમંત્રણ આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: World Theatre Day : ૨૭ માર્ચ – વિશ્વ રંગભૂમિ દિવસ.. ગુજરાતની વિવિધ યોજનાઓ અને વિકાસયાત્રાને પરંપરાગત માધ્યમ થકી સમાજના દરેક વર્ગ સમક્ષ ઉજાગર કરતો માહિતી અને પ્રસારણ વિભાગ

મહામંડલેશ્વરનું સલમાન ખાન ને આમંત્રણ

મીડિયા સાથે વાત કરતા મહામંડલેશ્વર ના મહારાજ એ કહ્યું કે ‘સલમાન ખાન ઇન્દોરનો છે. જો તે હિન્દુ ધર્મ અપનાવે છે, તો તેનું મહેલમાં શ્રી રામચંદ્રજીના ફોટા સામે સ્વાગત કરવામાં આવશે. તેમના નેતૃત્વ હેઠળ એક મોટો કાર્યક્રમ પણ યોજાશે. આવો, હિન્દુ ધર્મ સ્વીકારો, સનાતની બનો. અત્યારે તો હાથમાં ફક્ત ઘડિયાળ પહેરી છે,અમે ગળામાં પણ રામના નામનો સ્કાર્ફ પણ પહેરાવીશું’. 


તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો જન્મ ઇન્દોરમાં થયો હતો, તેમનો ઇન્દોર સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે.ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના એ સલમાન ખાન ના આ પગલાને શરિયતના નિયમો વિરુદ્ધ ગણાવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version