Site icon

Samantha ruth prabhu: નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ ટ્રોલિંગ નો સામનો કરી રહેલી સામંથા રૂથ પ્રભુ નું છલકાયું દર્દ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી આવી વાત

Samantha ruth prabhu: સામંથા રૂથ પ્રભુ એ સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા બાદ પરંતુ લગ્ન ના થોડા વર્ષો બાદ બંને ના છુટાછેડા થયા હતા આ દરમિયાન સામંથા ને લોકો એ સેકન્ડ હેન્ડ નું બિરુદ આપ્યું હતું.

samantha ruth prabhu breaks silence naga chaitanya divorce

samantha ruth prabhu breaks silence naga chaitanya divorce

News Continuous Bureau | Mumbai

Samantha ruth prabhu: સામંથા રૂથ પ્રભુ સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી છે. હાલ સોમનાથ તેની સિરીઝ સિટાડેલ હની બની ને કારણે ચર્ચામાં છે. સામંથા રૂથ પ્રભુ એ સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા બાદ પરંતુ લગ્ન ના થોડા વર્ષો બાદ બંને ના છુટાછેડા થયા હતા આ દરમિયાન સામંથા ને લોકો એ સેકન્ડ હેન્ડ નું બિરુદ આપ્યું હતું. તાજેતર માં સામંથા એ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના છૂટાછેડા ને લઈને વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vijay deverakonda and Rashmika mandanna: શું ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના, સુપરસ્ટાર્સ ની તસવીરો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

સામંથા રૂથ પ્રભુ નું છલકાયું દર્દ 

સામંથા એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને જણાવ્યું હતું કે, ‘આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં મહિલાઓ પર વધુ પ્રશ્નો ઉભા થાય છે. તેમને માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ શરમનો સામનો કરવો પડે છે. હું એમ નથી કહેતો કે પુરૂષો ક્યારેય ખોટા નથી હોતા, પરંતુ સ્ત્રીઓને વધુ કઠોર રીતે જજ કરવામાં આવે છે.’


પોતાની વાત ને આગળ વધારતા સામંથા એ જણાવ્યું કે, ‘મારા વિશે ઘણી ખોટી વાતો કહેવામાં આવી હતી. પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો. જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં મારી જાત સાથે વાત કરી. ઘણી વખત એવું બન્યું કે હું સત્યને ઉજાગર કરીને કહેવા માંગતી હતી કે આ બધું ખોટું છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version