Site icon News Continuous Bureau | Mumbai

Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે

Samantha Ruth Net worth: સામંથા રૂથ પ્રભુ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. સામંથા એ નાગાર્જુન ના પુત્ર નાગા ચૈતન્ય થી છૂટાછેડા લીધા છે નાગા પાસે થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ

Samantha Ruth Prabhu Lives a Luxury Life Despite Refusing 200 Crore Alimony

Samantha Ruth Prabhu Lives a Luxury Life Despite Refusing 200 Crore Alimony

News Continuous Bureau | Mumbai

Samantha Ruth Net worth: સામંથા રુથ પ્રભુ દક્ષિણ ભારતની ટોપ અભિનેત્રીઓમાં ગણાય છે. નાગા ચૈતન્ય સાથે 2017માં લગ્ન કર્યા બાદ 2021માં બંનેએ છૂટાછેડા લીધા હતા.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્યએ તેને 200 કરોડની એલિમની (Alimony) ઓફર કરી હતી, જેને સામંથાએ સ્વીકારવાની ના પાડી હતી. છતાં, આજે તે એક લક્ઝરી લાઈફ જીવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર

સામંથાની નેટવર્થ અને કમાણી

મીડિયા રિપોર્ટ મુજબ સામંથાની કુલ નેટવર્થ 101 કરોડ છે. એક ફિલ્મ માટે તે 3 થી  5 કરોડ સુધી ચાર્જ કરે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી તે  દર વર્ષે  8 કરોડ સુધીની કમાણી કરે છે.સામંથા ઇન્સ્ટાગ્રામ પર પેઈડ પોસ્ટ માટે 20 લાખ સુધી ચાર્જ કરે છે. સામંથા પાસે 7.8 કરોડનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને 15 કરોડનું સી-ફેસિંગ 3 BHK ઘર છે. ઉપરાંત, તેણે રિયલ એસ્ટેટ માં 9.34 કરોડનું રોકાણ કર્યું છે.


નાગા સાથે છૂટાછેડા બાદ સામંથાએ પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને ઓટોઇમ્યુન બીમારી માયોસાઈટિસ (Myositis) થઈ હતી, પણ યોગ્ય ટ્રીટમેન્ટ અને હિંમતથી તેણે ફરીથી કામ શરૂ કર્યું. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’ માં જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version