Site icon

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનો રેડ ટોપ માં જોવા મળ્યો સિઝલિંગ આવતાર-તસવીરો થઇ ઇન્ટરનેટ પર વાયરલ- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની(south industry) બહુ જ ચર્ચિત અને ડિમાન્ડિંગ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. સામંથાને સાઉથની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ(Samantha ruth prabhu bold actress) પણ ગણવામાં આવે છે, અને  સોશ્યલ મીડિયા(social media) તે તેની અદાઓની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલો પર રાજ કરે છે. જાેકે હવે સામંથાએ સિમ્પલ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. 

Join Our WhatsApp Community

એક્ટ્રેસે રેડ ટૉપ અને પિન્ક પ્લાઝો પેન્ટમાં(red top pink plazo) પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ(glamorous) લાગી રહી છે. સામંથા રૂથ પ્રભુનો આ લૂકમાં સિઝલિંગ અવતાર જાેવા મળી રહ્યો છે. 

તસવીરોમાં તેનો ગજબનો પૉઝ ફેન્સનુ ધ્યાન ખેંચી રહ્યો છે. સામંથા રૂથ પ્રભુની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટ (fans comment)કરી રહ્યાં છે.

સામંથા રૂથ પ્રભુ પોતાના લૂકની સાથે સાથે ખુબ એક્સપેરિમેન્ટ (experiment)પણ કરતી રહે છે, વળી, આ લૂકમાં તે સૌથી વધુ કેર વર્તાવી રહી છે. અલ્લૂ અર્જૂન ની 'પુષ્પાઃ રાઇઝ'માં(Pushpa) સામંથા રૂથ પ્રભુ 'ઓ અંતવા' ગીતમાં દેખાઇ હતી. આ ગીતને દર્શકોને ખુબ પ્રેમ મળ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ  'કુશી' ફિલ્મમાં વિજય દેવરકોન્ડા (Vijay Devarakonda)ની સાથે દેખાશે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સામંથા રૂથ પ્રભુ ને બિગ બૉસ તેલુગુ ૬ (Big boss 6 Telugu)માટે હૉસ્ટ તરીકે સાઇન કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : નમ્રતા મલ્લાએ સિંગલ પીસ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું તેનું ટોન્ડ ફિગર- તસવીરો જોઈને ફેન્સ ના ઉડ્યા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version