Site icon News Continuous Bureau | Mumbai

Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ

Samantha Ruth Prabhu on Haq: "આ સાચું સિનેમા છે" - સામંથાએ યામી ગૌતમની એક્ટિંગ અને ડાયરેક્ટર સુપર્ણ વર્માની જોરદાર પ્રશંસા કરી; નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ

Samantha Ruth Prabhu Praises Yami Gautam’s ‘Haq’: Calls it ‘Real Cinema’ and Applauds Performance in Emotional Review

Samantha Ruth Prabhu Praises Yami Gautam’s ‘Haq’: Calls it ‘Real Cinema’ and Applauds Performance in Emotional Review

News Continuous Bureau | Mumbai

Samantha Ruth Prabhu on Haq: સાઉથ સિનેમાના કલાકારો ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મની આટલી ખુલીને પ્રશંસા કરતા જોવા મળે છે. પરંતુ સામંથા રુથ પ્રભુએ  તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હક’ જોઈને અભિનેત્રી યામી ગૌતમની એક્ટિંગ પર પસંદગીની મહોર લગાવી છે. ઈમરાન હાશ્મી અને યામી ગૌતમની આ ફિલ્મ સિનેમાઘરો બાદ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જેને જોયા બાદ સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો અનુભવ જણાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Anupamaa Viral Scenes: ‘અનુપમા’ ના બે સીને સોશિયલ મીડિયા પર મચાવી ધ્ય્મ: ગૌતમ ગાંધીને તેની ઓકાત બતાવતી સિંહણ જેવી અનુપમાની થઈ રહી છે વાહ-વાહ

સામંથાએ રિવ્યુમાં શું લખ્યું?

સામંથાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, “આખી ફિલ્મ જોયા પછી મારે આ તરત જ લખવું પડી રહ્યું છે, કારણ કે હું નથી ઈચ્છતી કે આ અનુભવની એક પણ ક્ષણ મારા મનમાંથી ઓઝલ થાય. આવી વાર્તાઓ બહુ ઓછી જોવા મળે છે. યામી ગૌતમ, તારા પરફોર્મન્સે મને એવી રીતે પ્રભાવિત કરી છે કે જેને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. મેં પ્રેમ, ગુસ્સો, શક્તિ, નબળાઈ અને આશા – બધું જ એકસાથે અનુભવ્યું. સાચું કહું તો, આ જ અસલી સિનેમા છે.” તેણે આ શાનદાર ફિલ્મ બનાવવા બદલ દિગ્દર્શક સુપર્ણ વર્માનો પણ આભાર માન્યો હતો.


રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ ‘હક’ ગત વર્ષે નવેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ તે વ્યાવસાયિક રીતે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. જોકે, હવે જ્યારે તેને નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ કરવામાં આવી છે, ત્યારે તેને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. કરણ જોહર જેવી મોટી હસ્તીઓએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version