Site icon News Continuous Bureau | Mumbai

Samay raina: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ વિશે વાત કરતી વખતે ભાવુક થયો સમય રૈના, સ્ટેન્ડઅપ કોમેડિયન એ આ રીતે માન્યો તેના ચાહકો નો આભાર

Samay raina: સમય રૈના તેના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના વિવાદ ને લઈને ચર્ચામાં છે.તાજેતર માં કોમેડિયન એ કેનેડા માં તેનો શો કર્યો હતો આ દરમિયાન તે તેના શો વિશે વાત કરતા ભાવુક થઇ ગયો હતો.

samay raina get emotional while talking about the 'India's Got Latent' controversy

samay raina get emotional while talking about the 'India's Got Latent' controversy

News Continuous Bureau | Mumbai

Samay raina: સમય રૈના તેના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદ ને લઈને ચર્ચામાં છે.રણવીર અલ્લાહબાદીયા એ તેના શો માં કરેલી અભદ્ર ટિપ્પણી ને કારણે સમય ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સમય રૈના અનફિલ્ટર્ડ ટૂર માટે કેનેડાનો પ્રવાસ કરી રહ્યો છે. શો દરમિયાન તે તેના શો વિશે વાત કરતા ભાવુક થઇ ગયો હતો.અને તેને તેના ચાહકો નો આભાર પણ માન્યો હતો.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: મન્ડે ટેસ્ટમાં ફેલ થઈ છાવા, 11 માં વિકી કૌશલ ની ફિલ્મ ને લાગ્યો મોટો ઝટકો, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

સમય રૈના એ માન્યો ચાહકો નો આભાર 

સમય રૈનાએ પોતાના શોના અંતે કહ્યું, ‘જતા પહેલા, હું એક-બે વાત કહેવા માંગુ છું. સૌ પ્રથમ, આજે રાત્રે આવવા બદલ તમારો ખુબ ખુબ આભાર. ભાઈ, હું તમને કહેવા માંગુ છું કે હું અત્યારે ખૂબ જ પરેશાન છું.’ સમય ની આ વાત સાંભળ્યા બાદ તેના ચાહકોએ તેને ઉત્સાહિત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં સમય ભાવુક બની ગયો. સમયે તેના ચાહકોને કહ્યું, ‘આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ આભાર.’


તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સાયબર સેલ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદની તપાસ કરી રહ્યું છે.આ માટે રણવીર અલ્લાહબાદીયા અને આશિષ ચંચલાની એ તેમના નિવેદનો પણ નોંધાવ્યા  હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version