Site icon News Continuous Bureau | Mumbai

Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!

Samay Raina Roasts Amitabh Bachchan: નવા શો ‘સ્ટિલ અલાઈવ’ માં સમય રૈનાનો અંદાજ; ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પર મૌન તોડ્યું અને બી પ્રાક-મુકેશ ખન્ના પર પણ નિશાન સાધ્યું.

Samay Raina Roasts Amitabh Bachchan: 'Why couldn't you make your son stand on his feet

Samay Raina Roasts Amitabh Bachchan: 'Why couldn't you make your son stand on his feet

News Continuous Bureau | Mumbai

Samay Raina Roasts Amitabh Bachchan: જાણીતા કોમેડિયન સમય રૈનાપોતાના વિવાદાસ્પદ અને બોલ્ડ જોક્સ માટે જાણીતો છે. હાલમાં જ તેના નવા શો ‘સ્ટિલ અલાઈવ’ માં તેણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પર કરેલી એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સમયે તેના શો દરમિયાન ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ના અનુભવો શેર કર્યા અને બિગ બીને રોસ્ટ કરતા કેટલાક આકરા જોક્સ માર્યા હતા.સમય રૈનાએ શોમાં કહ્યું કે, ઇન્ટરનેટ પર અમે કલાકારો માત્ર એક પાત્ર ભજવીએ છીએ, જો અમે અસલી પર્સનાલિટી બતાવવા જઈએ તો રોજ ત્રણ એફઆઈઆર (FIR) થાય. તેણે કેબીસીમાં પોતાની દાદીના નામે મારેલા જોક વિશે વાત કરી અને ત્યારબાદ અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhim Vakani Demise: દિશા વાકાણીના પિતા અને દિગ્ગજ કલાકાર ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ, પિતાની છત્રછાયા ગુમાવતા ‘દયાબેન’ ભાંગી પડ્યા

અમિતાભ બચ્ચન અને અભિષેક પર જોક

સમયે તેના શોમાં કહ્યું, ‘કેબીસીમાં હોટ સીટ પર બેઠા હતા ત્યારે મારા મગજમાં ઘણા ઉલ્ટા-સીધા વિચારો આવતા હતા. મારે તેમને પૂછવું હતું કે સર, તમે પોલિયોની આટલી એડ કરી છે, તો પછી પોતાના દીકરાને પગ પર કેમ ઉભો ન કરી શક્યા?’ આ જોક દ્વારા સમયે અભિષેક બચ્ચનની કરિયર પર કટાક્ષ કર્યો હતો. જોકે, સમયે સ્પષ્ટ કર્યું કે કેબીસીમાં તે એક ‘સારા માણસ’ તરીકે વર્ત્યો હતો.


પોતાના શોમાં સમયે ‘બીયરબાઈસેપ્સ’ એટલે કે રણવીર અલ્લાહબદિયાને પણ ટ્રોલ કર્યો હતો. તેણે કહ્યું કે જે લોકો પોતાની ઈમેજ સાફ-સુથરી રાખે છે, જો તે ક્યારેક ખરાબ વાતો કરે તો લોકોને હજમ નથી થતું. આ ઉપરાંત તેણે સિંગર બી પ્રાક, સુનીલ પાલ અને મુકેશ ખન્નાપર પણ વળતો પ્રહાર કર્યો હતો, જેમણે અગાઉ સમયના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ને અશ્લીલ ગણાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version