Site icon News Continuous Bureau | Mumbai

Sanand Verma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને લઈને સાનંદ વર્મા એ કર્યો ચોંકાવનારો ખુલાસો, જેઠાલાલ ના પાત્ર ને લઈને કહી આવી વાત

Sanand Verma: ભાભીજી ઘર પર હૈ ના લોકપ્રિય પાત્ર સાનંદ વર્માએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ ના પાત્ર ને લઈને એક ખુલાસો કર્યો છે.

Sanand Verma Says He Doesn Want to Be Like Taarak Mehta Jethalal

Sanand Verma Says He Doesn Want to Be Like Taarak Mehta Jethalal

News Continuous Bureau | Mumbai

Sanand Verma: ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં ‘સક્સેના જી’ નું પાત્ર ભજવનાર અભિનેતા સાનંદ વર્મા  એ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ના ‘જેઠાલાલ’  જેવા પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Filmmaker Manish Gupta: મનીષ ગુપ્તા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, ડ્રાઇવર એ ફિલ્મ નિર્માતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

ટાઈપકાસ્ટ થવા સામે સાનંદ વર્માનો વાંધો

સાનંદ વર્માએ જણાવ્યું કે તેઓ એક જ પ્રકારના પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી. તેઓ એક્ટર તરીકે વિવિધ પાત્રો એક્સપ્લોર કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓએ અત્યાર સુધી 10 ફિલ્મો નું શૂટિંગ પૂરું કર્યું  છે, જે આ વર્ષે રિલીઝ થવાની છે.જેઠાલાલનું પાત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિલીપ જોશી છેલ્લા 17 વર્ષથી ભજવી રહ્યા છે. સાનંદ વર્માએ કહ્યું કે તેઓ એવા પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી કે જ્યાં એક જ છબી સાથે લોકો તેમને ઓળખે. તેઓ એક્ટિંગમાં નવી નવી ભૂમિકાઓ અજમાવવા માંગે છે.


સાનંદ વર્માએ ટીવી શો ‘લાપતાગંજ’ થી કરિયર શરૂ કર્યું હતું અને પછી ‘મર્દાની’ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ‘CID’, ‘FIR’, ‘રેડ’, ‘છિછોરે’, ‘મિશન રાણીગંજ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે ‘વેટ્ટૈયાન’માં જોવા મળ્યા હતા અને હવે તેઓ ‘કલ્કી 2898 AD’ના સીક્વલમાં પણ કામ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version