Site icon News Continuous Bureau | Mumbai

Animal: સંદીપ રેડ્ડી વાંગા એ કરી એનિમલ ના બીજા ભાગ ની જાહેરાત, આ હશે ફિલ્મ નું નવું નામ

Animal: રણબીર ની એનિમલ ને દર્શકો તરફ થી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે ફિલ્મ ના રેડ્ડી વાંગા એ ફિલ્મ ના બીજા પાર્ટ ની જાહેરાત કરી છે સાથે જ તે ફિલ્મ નું નામ પણ જાહેર કર્યું છે.

sandeep reddy vanga announced animal part 2 name

sandeep reddy vanga announced animal part 2 name

News Continuous Bureau | Mumbai

Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ હિટ સાબિત થઇ છે. ફિલ્મ ને વાર્તા થી લઇ ને ફિલ્મ ના કલાકારો ના કામ ના ખુબ વખાણ થયા હતા. હવે ફિલ્મ હિટ જતા ફિલ્મ એનિમલ ના નિર્દેશક અને નિર્માતાએ નિર્ણય લીધો છે કે તેઓ ફિલ્મ નો બીજો ભાગ બનાવશે.આટલું જ નહીં આ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

 

એનિમલ ના બીજા ભાગ ની થઇ જાહેરાત 

નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ભૂષણ કુમારના પ્રોડક્શન ટી-સિરીઝ સાથે મળીને ‘એનિમલ’નો બીજો ભાગ લાવવા જઈ રહ્યા છે. તેમને આ ફિલ્મની પણ જાહેરાત કરી છે, એટલે કે ફરી એકવાર રણબીર કપૂર તેની આલ્ફા મેલ સ્ટાઈલથી લોકોના દિલ જીતતો જોવા મળશે.જોકે હજુ સુધી તેની સ્ટારકાસ્ટ ની જાહેરાત થઇ નથી પરંતુ  ‘એનિમલ’ના બીજા ભાગનું નામ સામે આવ્યું છે, અને એ છે ‘એનિમલ પાર્ક’ 


સંદીપ રેડ્ડી વાંગા એ ટી સિરીઝ ના ભૂષણ કુમાર સાથે મળી ને ત્રણ ફિલ્મો લાવવાના છે, તેમની પ્રથમ ફિલ્મ પ્રભાસ સાથે બનવા જઈ રહી છે, જેનું નામ છે ‘સ્પિરિટ’.બીજી એનિમલ ની સિક્વલ છે જેનું નામ એનિમલ પાર્ક છે તેમજ ત્રીજી ફિલ્મ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે હશે જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું.  

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version