Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Dutt: સંજય દત્તને ફેન દ્વારા મળેલી 72 કરોડની સંપત્તિ નું શું કર્યું? અભિનેતા નો જવાબ સાંભળી તમે કરશો તેના વખાણ

Sanjay Dutt: સંજય દત્તે પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તેને તેની એક ફેન્સ દ્વારા 72 કરોડ ની સંપત્તિ મળી હતી જેને તેને તેના પરિવારને પરત કરી હતી.

Sanjay Dutt Reveals He Returned 72 Crore Property Gifted by Fan to Her Family

Sanjay Dutt Reveals He Returned 72 Crore Property Gifted by Fan to Her Family

News Continuous Bureau | Mumbai

Sanjay Dutt:  બોલીવૂડ એક્ટર સંજય દત્તે તાજેતરમાં એક પોડકાસ્ટમાં એક અનોખી ઘટના અંગે ખુલાસો કર્યો છે. 2018માં તેની એક મહિલા ફેન નિશા પાટીલ, જેઓ મુંબઇની રહેવાસી અને ટર્મિનલ બીમારીથી પીડિત હતી, તેણે મૃત્યુ પહેલા સંજય દત્તના નામે 72 કરોડની સંપત્તિ છોડી હતી.આ સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે દત્તે મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Adult Content Platforms: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સામે સરકારે કરી મોટી કાર્યવાહી, ઉલ્લુ, અલ્ટ બાલાજી સહિત આટલા OTT પ્લેટફોર્મ પર મુક્યો પ્રતિબંધ

સંપત્તિ સ્વીકારવાને બદલે પરત કરી

પોડકાસ્ટ દરમિયાન જ્યારે સંજય દત્તને પૂછવામાં આવ્યું કે તેમણે આ સંપત્તિ નું શું કર્યું, ત્યારે તેણે કહ્યું: “મેં તે તેના પરિવારને પરત કરી.” દત્તે વધુ વિગતો આપ્યા વગર માત્ર એટલું જ જણાવ્યું કે તેણે આ વારસો સ્વીકાર્યો નહીં, પરંતુ જવાબદારીપૂર્વક તેના પરિવારને પરત કર્યો.


રિપોર્ટ મુજબ નિશા પાટીલ સંજય દત્તની લાંબા સમયથી પ્રશંસક હતી. તેના જીવનના અંતિમ તબક્કામાં તેણે પોતાની સંપત્તિ દત્તના નામે કરી હતી. આ ઘટના દર્શાવે છે કે સ્ટાર અને ફેન વચ્ચેનો સંબંધ માત્ર ચાહતનો નહીં, પણ ભાવનાત્મક પણ હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version