Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Dutt Daughter: સંજય દત્ત ની દીકરી ઇકરા ને જોઈ લોકો ને આવી આ અભિનેત્રી ની યાદ, જુઓ વિડીયો

Sanjay Dutt Daughter: સંજય દત્ત ની દીકરી ઈકરા હવે મોટી થઇ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જોઈને લોકો ને બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી ની યાદ આવી ગઈ

Sanjay Dutt’s Daughter Iqra Resembles Grandmother Nargis Dutt, Fans Call Her Carbon Copy

Sanjay Dutt’s Daughter Iqra Resembles Grandmother Nargis Dutt, Fans Call Her Carbon Copy

News Continuous Bureau | Mumbai

Sanjay Dutt Daughter: બોલીવૂડ એક્ટર સંજય દત્ત ના બાળકો હવે મોટા થઈ ગયા છે. તાજેતરમાં તેની નાની દીકરી ઇકરા દત્ત એક પબ્લિક ઇવેન્ટમાં જોવા મળી હતી. ઇકરાના લુક અને નૈન-નકશ જોઈને લોકો તેની દાદી નર્ગિસ દત્ત ની યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઇકરા નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો કમેન્ટ કરી રહ્યા છે કે “નર્ગિસજી પાછા આવી ગયા હોય એવું લાગે છે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bengal Files Controversy: ધ બંગાળ ફાઇલ્સ વિવાદ પર રોષે ભરાયા મિથુન ચક્રવર્તી, ફિલ્મ ને લઈને કહી આવી વાત

ઇકરા દત્ત ના લુક પર ફેન્સની તીવ્ર પ્રતિક્રિયા

વિડિયો ક્લિપમાં ઇકરા સ્કર્ટ અને ટી-શર્ટમાં જોવા મળી હતી. ખુલ્લા વાળ અને સરળ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેમેરા જોઈને થોડી શરમાઈ ગઈ હતી ફેન્સે લખ્યું કે “આ તો દાદી નર્ગિસ દત્ત ની કાર્બન કોપી છે.” સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે “કેટલાક બાળકોને DNA ટેસ્ટની જરૂર નથી હોતી.” એક યુઝરે લખ્યું – “આ તો નર્ગિસજીની ઝાંખી છે.” બીજાએ લખ્યું – “આંખો સંજય દત્ત  જેવી છે અને ચહેરો દાદી નર્ગિસ દત્ત જેવો.


સંજય દત્તના ત્રણ બાળકો છે. પ્રથમ પત્ની રિચા શર્માથી તેમને એક દીકરી ત્રિશાલા દત્ત છે, જે ભારતમાં રહેતી નથી. બીજી પત્ની માન્યતા દત્તથી તેમને બે બાળકો – ઇકરા અને શહેરાન છે. બંને હવે ટીનએજમાં પ્રવેશી ગયા છે અને મીડિયા અને ફેન્સની નજરમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version