- જાણીતા ગુજરાતી રંગભૂમિ અને અભિનેતા સંજય ગરોડિયા ને કોરોના થયો છે.
- હાલ તેઓની તબિયત સ્થિર છે અને તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું છે.
- આ ઉપરાંત તેમના નાટક તેમજ ચાલી રહેલી ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.
રંગભૂમિના ‘આ’ ગુજરાતી સુપરસ્ટાર ને થયો કોરોના.
