Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Leela Bhansali: શું ફિલ્મ સંગમ ની રીમેક છે રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર? સંજય લીલા ભણસાલી એ કર્યો મોટો ખુલાસો

Sanjay Leela Bhansali: સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે લવ એન્ડ વોર ફિલ્મ બનાવી રહ્યા છે.આ ફિલ્મ ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રાજકપૂર ની ફિલ્મ સંગમ ની રીમેક છે હવે સંજય લીલા ભણસાલી એ હકીકત જણાવી છે.

sanjay leela bhansali clarifies love and war is not a raj kapoor film sangam remake

sanjay leela bhansali clarifies love and war is not a raj kapoor film sangam remake

News Continuous Bureau | Mumbai

Sanjay Leela Bhansali: સંજય લીલા ભણસાલી બોલિવૂડ ના લોકપ્રિય નિર્દેશક અને પ્રોડ્યુસર છે. સંજયે બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી છે. તાજેતર માં સંજય લીલા ભણસાલી એ વેબ સિરીઝ ‘હીરામંડી’ થી ઓટીટી પર ડેબ્યુ કર્યું હતું. હવે સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે લવ એન્ડ વોર ફિલ્મ બનાવી રહ્યા છે.આ ફિલ્મ ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રાજકપૂર ની ફિલ્મ સંગમ ની રીમેક છે હવે સંજય લીલા ભણસાલી એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં પહેલા જ દિવસે શહેજાદા ધામી એ બતાવ્યો પોતાનો રંગ, આ કારણે અભિનેતા થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

સંજય લીલા ભણસાલી એ લવ એન્ડ વોર ને લઈને જણાવી હકીકત 

ફિલ્મ લવ એન્ડ વોર ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રાજકપૂર ની ફિલ્મ સંગમ ની રીમેક છે હવે સંજય લીલા ભણસાલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે,’તમારે ‘શોલે’ કે ‘મધર ઈન્ડિયા’ની રિમેક ન કરવી જોઈએ. તો, હું ‘સંગમ’ની રીમેક શા માટે કરીશ? ‘લવ એન્ડ વોર’ મારા માટે ખૂબ જ ખાસ છે અને તેની અગાઉની ફિલ્મોથી અલગ છે, તેમાં કોઈ ઐતિહાસિક સેટિંગ, અલગ દેખાતા કોસ્ચ્યુમ અથવા મોટા સેટ નથી.આ એક કન્ટેમ્પરરી ફિલ્મ છે, જેનું સંગીત સારું હશે. આ મારા માટે નવી જગ્યા છે અને હું તેનો આનંદ માણી રહ્યો છું.’


આ સાથે સંજય લીલા ભણસાલી એ કહ્યું ‘18 વર્ષ બાદ રણબીર સાથે કરવું ખુબ રોમાંચક છે. આલિયા સાથે હજી ઘણું કરવાનું છે. તે એક શક્તિશાળી અભિનેત્રી છે. અને વિકી સાથે હું પહેલી વખત કામ કરી રહ્યો છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version