Site icon

Sara ali khan: સારા અલી ખાન ને નડ્યો અકસ્માત, શરીર ના આ ભાગ માં થઇ ઇજા, વિડીયો શેર કરી સંભળાવી આપવીતી

Sara ali khan: સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. હવે સારા અલી ખાને એક વિડીયો શેર કર્યો છે જેને જોઈને ચાહકો ચિંતિત થઇ ગયા છે.

sara ali khan burnt herself during her two film promotion

sara ali khan burnt herself during her two film promotion

News Continuous Bureau | Mumbai 

Sara ali khan: સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી બે ફિલ્મો ‘મર્ડર મુબારક’ અને ‘એ વતન મેરે વતન’ને કારણે ચર્ચામાં છે. સારા અલી ખાન હાલ આ બંને ફિલ્મ નું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન સારા અલી ખાને એક વિડીયો શેર કર્યો છે અને તેની ઇજા વિશે જણાવ્યું છે. આ વિડીયો સામે આવ્યા બાદ સારા ના ફેન્સ ખુબ ચિંતિત છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Madgaon express: હસવા માટે થઇ જાઓ તૈયાર, પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ નું ટ્રેલર જોઈ તમારી પણ છૂટી જશે હસી

 

સારા અલી ખાન ની ઇજા 

સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે સારા એક મેકઅપ રૂમ માં બેઠી છે અને મેકઅપ કરાવી રહી છે. આ દરમિયાન સારા તેની સ્ટાઈલમાં નમસ્તે કહીને દર્શકોને કહી રહી છે કે, તે એક સાથે બે ફિલ્મોનું પ્રમોશન કરી રહી છે, જેના કારણે તે અકસ્માતનો ભોગ બની છે. પ્રમોશન દરમિયાન તેનું પેટ દાઝી ગયું છે. જો કે, સારા અલી ખાને જણાવ્યું નથી કે તેની સાથે આ અકસ્માત કેવી રીતે થયો. 


સારા નો આ વિડીયો જોઈને ચાહકો તેને લઈને ખુબ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version