Site icon News Continuous Bureau | Mumbai

 બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફરી વધાર્યો ઇન્ટરનેટનો પારો, માલદીવના બીચ પર વિટામિન Seaનો ડોઝ લેતી નજર આવી..જુઓ  ફોટોસ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 માર્ચ 2021 

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફરી એકવાર  સોશિયલ  મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ચાહકો સાથે  રોજ નવા ફોટા શેર કરતી રહે છે. 

તાજેતરમાં સારાએ સોશિયલ મીડિયા પર ઓરેન્જ કલરના સ્વિમસૂટમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સારા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બિકીની લુકની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.

 

હાલ સારા આ દિવસોમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે. આ સુંદર બીચ પરથી સારાએ તેની ઓરેન્જ બિકિનીમાં હોટ પિક્ચર્સ શેર કરી છે જે એકદમ વાયરલ થઈ રહી છે. સારાની આ તસવીરોને અત્યાર સુધીમાં 1.4 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

 

સારાના સોશિયલ મીડિયા પર 30 કરોડથી વધુ ફોલોઅર્સ છે અને આ આંકડો દરરોજ વધતો જાય છે.

આપને જણાવી દઈએ કે સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને છેલ્લે તે કુલી નંબર વન નામની ફિલ્મ વરૂણ ધવન સાથે જોવા મળી હતી.

ઉર્વશી રૌતેલાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો. જુઓ તસવીરો..

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version