Site icon News Continuous Bureau | Mumbai

Sara ali khan: સારા અલી ખાન અને દિલીપ કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન, દિગ્ગ્જ અભિનેતા સાથે નો સંબંધ જાણી ચોંકી ગઈ અભિનેત્રી

Sara ali khan:સારા અલી ખાન પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સારા અલી ખાન અને દિલીપ કુમાર ના સંબંધ વિશે ખુલાસો થયો છે જેની જાણ સારા ને પણ નહોતી

sara ali khan relative to actor dilip kumar

sara ali khan relative to actor dilip kumar

News Continuous Bureau | Mumbai

Sara ali khan: સારા અલી ખાન પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. અભિનય ઉપરાંત, તે તેના ચુલબુલા વર્તન માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં સારા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ખબર પડી કે તે દિવંગત બોલિવૂડ એક્ટર દિલીપ કુમાર સાથે સંબંધ ધરાવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Bigg boss OTT 3: ઝગડા અને રોમાન્સ જોવા થઇ જાઓ તૈયાર, આજથી શરૂ થઇ રહ્યો છે બિગ બોસ ઓટીટી 3, જાણો કેટલા વાગે જોઈ શકશો અનિલ કપૂર નો શો

સારા અલી ખાન અને દિલીપ કુમાર વચ્ચે સંબંધ 

સારા અલી ખાનની માતા અમૃતા સિંહ ના દિલીપ કુમાર સાથે સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા અલી ખાનની નાની રૂખસાના સુલતાના બેગમ પારા ની બહેન હતી. બેગમ પારા ના લગ્ન નાસિર ખાન સાથે થયા હતા અને નાસિર ખાન દિલીપ કુમારના ભાઈ છે.જ્યારે સારા અલી ખાનને આ વિશે ખબર પડી તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણીએ કહ્યું, ‘શું હું દિલીપ કુમાર ની સગી છું? હું દિલીપ કુમારની સગી છું એ જાણીને મને ખૂબ સારું લાગે છે.’


મીડિયા હાઉસ સાથે ના ઇન્ટરવ્યૂ દરમિયાન સારા અલી ખાને કહ્યું, ‘મને આ વાત ગમી. હવેથી હું લોકોને કહીશ કે હું દિલીપ કુમાર ની સગી છું. ઠીક છે, હું આ વિશે ક્યારેય જાણતી નહોતી કારણ કે જ્યારે હું નવ મહિનાની હતી ત્યારે મારી નાની નું અવસાન થયું હતું. હું તેના વિશે માત્ર એટલું જ જાણું છું કે તે લાલ લિપસ્ટિક કરતી હતી અને સુંદર સનગ્લાસ પહેરતી હતી. તે યોગ કરતી હતી અને સ્વસ્થ વ્યક્તિ હતી’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version