Site icon News Continuous Bureau | Mumbai

Sara Ali Khan: ઓહ નો! ભાઈ ઇબ્રાહિમ અલી ખાન ની ઇવેન્ટ માં સારા અલી ખાન સાથે બની આવી ઘટના, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Sara Ali Khan: ઇબ્રાહિમ અલી ખાનની ‘સરજમીન’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન સારા અલી ખાનની હીલ તૂટી ગઈ જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Sara Ali Khan Slipper Breaks on Red Carpet Fans Relate with the Moment

Sara Ali Khan Slipper Breaks on Red Carpet Fans Relate with the Moment

News Continuous Bureau | Mumbai

Sara Ali Khan: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હંમેશા પોતાના અનોખા અંદાજ અને સાદગી માટે જાણીતી છે. તાજેતરમાં ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘સરજમીન’ ની સ્ક્રીનિંગ દરમિયાન સારા બ્લેક લુકમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. પરંતુ એ સમયે એક અણધારી ઘટના બની – તેની હીલ તૂટી ગઈ. સારા એ ઘટનાને ખૂબ શાંતિથી હેન્ડલ કરી અને ચપ્પલને પગથી જ ઠીક કરવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama Twist: અનુપમા માં આવશે ધમાકેદાર ટ્વીસ્ટ, પરાગ કોઠારી કરશે અનુપમા ને માફ તો સાથે જ શો માં આ એન્ટ્રી ના કારણે આવશે ભૂચાલ

સારા અલી ખાન ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

સારા અલી ખાનના ચપ્પલ તૂટી જવાના વીડિયોને લઈને યુઝર્સે મજેદાર કમેન્ટ્સ કર્યા છે. એક યુઝરે લખ્યું – “મને લાગ્યું આ તો ફક્ત મારા સાથે જ થાય છે.” બીજાએ લખ્યું – “લગે છે સારા પણ લિંકિંગ રોડ, બાંદ્રા પરથી ખરીદી કરે છે.” કેટલાકે તો ચપ્પલની કિંમત પર પણ મજાક કરી – “આ ચપ્પલ  50,000 કે 1 કરોડની કેમ નથી?”


સારા અલી ખાન ઘણીવાર પોતાના કપડાં રિપિટ કરતી જોવા મળે છે અને બ્રાન્ડેડ લુકથી વધુ રિયલ અને રિલેટેબલ અંદાજમાં રહે છે. આ ઘટના એ સાબિત કરે છે કે સેલિબ્રિટીઓ પણ સામાન્ય લોકો જેવી પરિસ્થિતિનો સામનો કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version