Site icon News Continuous Bureau | Mumbai

સારા તેંડુલકર મુંબઈ એરપોર્ટ પર તેની પાર્ટનર સાથે જોવા મળી, બોલિવૂડ ના આ અભિનેતા ના ઈવેન્ટ માટે સચિન તેંડુલકરની દીકરી પહોંચી હૈદરાબાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવે છે. દરમિયાન, તે ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી  હતી. સારા તેના પાર્ટનર સાથે હૈદરાબાદ જઈ રહી હતી. તે ત્યાં ટાઈગર શ્રોફની ઈવેન્ટમાં ભાગ લેશે.

એક મીડિયા હાઉસ ના  અહેવાલ અનુસાર, સારા તેંડુલકરને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની પૌત્રી જનઈ સાથે જોવામાં આવી હતી. જ્યાં બંનેએ જણાવ્યું કે તેઓ હૈદરાબાદ જઈ રહ્યા છે. વાસ્તવમાં હૈદરાબાદમાં 10 ડિસેમ્બરથી બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા શ્રોફ દ્વારા એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટનું નામ ‘મેટ્રિક્સ ફાઈટ નાઈટ’ છે.આ MFN ઇવેન્ટની 7મી આવૃત્તિ છે. ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ પણ આ ઈવેન્ટના સહ-માલિક છે. આ વખતે ભારતમાં લાંબા સમય બાદ આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સચિન તેંડુલકરની પુત્રી આ હોમકમિંગ ઈવેન્ટનો ભાગ બનશે. તાજેતરમાં સારા તેંડુલકરનો એક એડ વીડિયો સામે આવ્યો હતો જેમાં તે બનિત સંધુ અને તાન્યા શ્રોફ સાથે જોવા મળી હતી.

કેટરિના કૈફના લગ્નમાં તેના આ ખાસ મિત્ર નહીં આપે હાજરી, જાણો શું છે કારણ 

સારા તેંડુલકર અને આશા ભોંસલેની પૌત્રી જનઈ સારી મિત્ર છે. બંને એકબીજાના જિમ પાર્ટનર પણ છે. સારાનું બોલિવૂડ કનેક્શન પણ કોઈનાથી છુપાયેલું નથી. તેના એડ વિડીયો સિવાય, તેના ઘણા ફોટા પર અવારનવાર બોલિવૂડની વિવિધ સેલિબ્રિટીઝની કોમેન્ટ્સ આવે છે.તેમજ, પ્રખ્યાત ગાયિકા બેબી ડોલ ફેમ કનિકા કપૂર પણ સારા તેંડુલકરની સારી મિત્ર છે. થોડા દિવસો પહેલા સારાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કનિકા સાથે ડેટ નાઈટ ફોટો પણ મુક્યો હતો. આ સિવાય તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળેલા તેના જિમ લૂકની પણ બોલિવૂડની ઘણી હસ્તીઓએ ખૂબ પ્રશંસા કરી હતી.

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version