Site icon News Continuous Bureau | Mumbai

Sardaar Ji 3: શું પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ફિલ્મ કરી રહ્યો છે દિલજીત દોસાંઝ?સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

Sardaar Ji 3: દિલજીત દોસાંઝે શેર કરેલી તસવીરોમાં હાનિયા આમિર હોવાનો દાવો, સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ

Sardaar Ji 3 Is Hania Aamir Starring with Diljit Dosanjh Fans Spot Her in BTS Photos

Sardaar Ji 3 Is Hania Aamir Starring with Diljit Dosanjh Fans Spot Her in BTS Photos

News Continuous Bureau | Mumbai

Sardaar Ji 3: પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ ની આગામી ફિલ્મ ‘સરદાર જી 3’  હાલમાં ચર્ચાનો વિષય બની છે. દિલજીતે સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ દરમિયાન ની કેટલીક BTS તસવીરો શેર કરી છે, જેમાં ફેન્સે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ને જોઈ હોવાનો દાવો કર્યો છે. એક તસવીરમાં બ્લેક સાડી પહેરેલી યુવતીને જોઈને ફેન્સે પૂછ્યું કે શું હાનિયા આ ફિલ્મનો ભાગ છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Housefull 5A vs Housefull 5B: અક્ષય કુમાર ની ફિલ્મ હાઉસફુલ 5 ના રિલીઝ થયા છે બે કલાઇમેકસ, જાણો ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’ માં શું ફરક છે

તસવીરો જોઈને ફેન્સે લગાવ્યો અંદાજ

દિલજીત અને નીરુ બાજવા ની કેમિસ્ટ્રી ફરી એકવાર તસવીરોમાં જોવા મળી. પરંતુ કેટલીક તસવીરોમાં એક યુવતીની આંખો અને વાળ જોઈને ફેન્સે અનુમાન લગાવ્યું કે તે હાનિયા આમિર હોઈ શકે છે. એક તસવીરમાં દિલજીત ની ટી-શર્ટ પર છપાયેલ છબી પણ હાનિયા ની હોવાનું માનવામાં આવી રહ્યું છે.એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો હતો અને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની માંગ ફરી ઉઠી હતી. એવી અફવાઓ હતી કે હાનિયા આમિરને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.


‘સરદાર જી 3’ 27 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દિલજીત અને નીરુ બાજવા જેવી લોકપ્રિય જોડી સાથે જો હાનિયા આમિર પણ ફિલ્મમાં હોય, તો તે દર્શકો માટે એક વિશેષ આશ્ચર્ય બની શકે છે. ફિલ્મનો ટીઝર જલ્દી જ રિલીઝ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version