Site icon News Continuous Bureau | Mumbai

Satish joshi: મરાઠી ઇન્ડસ્ટ્રી ના દિગ્ગજ કલાકાર સતીશ જોશી નું થયું નિધન, સ્ટેજ પર જ લીધા અંતિમ શ્વાસ

Satish joshi: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી અને થિયેટર ના દિગ્ગ્જ અભિનેતા સતીશ જોશી નું અભિનય કરતા કરતા સ્ટેજ પર જ અંતિમ શ્વાસ લીધા

Satish joshi known for bhagya lakshmi sudden demise

Satish joshi known for bhagya lakshmi sudden demise

News Continuous Bureau | Mumbai

Satish joshi: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી અને થિયેટર ના દિગ્ગ્જ અભિનેતા સતીશ જોશી નું નિધન થયું છે. તેમના મિત્ર રાજેશ દેશપાંડેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સતીશ જોશીએ રંગોત્સવના મંચ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.તેમના આવા આકસ્મિત નિધન ના કારણે મરાઠી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shweta tiwari: 43 વર્ષ ની ઉંમર માં પણ ફિટ છે શ્વેતા તિવારી, જાણો અભિનેત્રી ના ડાયેટ પ્લાન વિશે કે જેનાથી તેને ઘટાડ્યું તેનું 10 કિલો વજન

સતીશ જોશી નું થયું નિધન 

સતીશ જોશી ના મિત્ર રાજેશ દેશપાંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ને જણાવ્યું હતું કે,, ‘અમારા વરિષ્ઠ મિત્ર અભિનેતા સતીશ જોશીએ તેમના દુઃખદ અવસાન પહેલા આજે રંગોત્સવમાં સ્ટેજ પર અભિનય કર્યો હતો.સવારે 11 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. અંતિમ શ્વાસ લેતા પહેલા પણ તે પોતાના પ્રદર્શનને લઈને ઉત્સાહિત હતો.’

સતીશ જોશી એ ઘણા મરાઠી ધારાવાહિક અને શો માં કામ કર્યું છે. પરંતુ તેમને તેમની અસલી ઓળખ મરાઠી ધારાવાહિક ભાગ્યલક્ષી દ્વારા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version