Site icon News Continuous Bureau | Mumbai

Saumya tandon: સૌમ્યા ટંડન ને મળી હોસ્પિટલ માંથી રજા, આ કારણે થઇ હતી દાખલ

Saumya tandon: સૌમ્યા ટંડન ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી જેની માહિતી સૌમ્યા એ પોતે આપી હતી. હવે સૌમ્યા ને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ છે.

saumya tandon discharged from the hospital after minor operation

saumya tandon discharged from the hospital after minor operation

News Continuous Bureau | Mumbai

Saumya tandon: સૌમ્યા ટંડન ભાભીજી ઘર પર હૈ માં ગોરી મેમ નું પાત્ર ભજવી ને ઘર ઘરમાં લોકપ્રિય થઇ હતી. આવી સ્થિતિમાં હવે સૌમ્યા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૌમ્યાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને બેચેન કરી દીધા છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેને જોઈને તેના ચાહકો તેની ચિંતા કરવા લાગ્યા. સૌમ્યાએ જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kajol: આ છે કાજોલ નું વર્કઆઉટ રૂટિન, અભિનેત્રી ની તસવીર જોઈ તમે પણ થઈ જશો હસીને લોટપોટ

સૌમ્યા ટંડન ને મળી હોસ્પિટલ માંથી રજા 

સૌમ્યા ટંડને તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર તેની હોસ્પિટલ ના બેડ પર ની તસવીરો શેર કરી હતી જેને જોઈને તેના ચાહકો ને તેની ચિંતા થવા લાગી હતી.આ તસવીરો શેર કરતા સૌમ્યાએ કેપ્શનમાં લખ્યું, ‘તસવીર હંમેશા સુંદર હોતી નથી અને જીવન હંમેશા હસતું નથી. રિકવરી ચાલુ છે અને ટૂંક સમયમાં ફિટ થઈ જઈશ. તમારી શુભકામનાઓ માટે અગાઉથી આભાર.’ સૌમ્યાએ જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. જોકે, તેણે એ નથી જણાવ્યું કે તેને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવી છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌમ્યા ટંડનનું નાનું ઓપરેશન થયું છે, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ સૌમ્યા ને  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version