Site icon News Continuous Bureau | Mumbai

‘ભાભી જી ઘર પર હૈ’ના સક્સેનાજી થપ્પડ અને કરન્ટ્સ ખાવા લે છે આટલી ફી; જાણીને તમે ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ'નું દરેક પાત્ર દર્શકોને ખૂબ હસાવે છે. અંગૂરીભાભી હોય કે વિભૂતિજી, આ શોમાં પોતાના ભદ્રંભદ્રી અંગ્રેજીથી બધાને હસાવતાં હોય છે. બધાં પાત્રો છેલ્લાં 6 વર્ષથી ચાહકોને પ્રિય છે. આજે અમે આ શોના આવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની વાત સૌથી અનોખી છે. તે કરંટ મેળવવામાં આનંદ કરે છે અને કહે છે કે જ્યારે તે કોઈની થપ્પડ ખાય છે ત્યારે મને એ ગમે છે (I like it). અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે કે અમે કોના વિશે વાત કરી રહ્યા છીએ.

જી હા! તમે સાચું વિચારી રહ્યા છો. અહીં અમે શોના સૌથી મજેદાર પાત્ર અનોખે લાલ સક્સેના વિશે વાત કરી રહ્યા છીએ. આ શોમાં સક્સેનાજીનું પાત્ર સૌથી અનોખું છે. સક્સેનાજી એ જ વસ્તુનો આનંદ માણે છે જેના પર સામાન્ય લોકો ગુસ્સે થાય છે. તમને જણાવી દઈએ કે સક્સેનાજીનો રોલ કરનાર અભિનેતા સાનંદ વર્મા છે.સાનંદ વર્મા આ પાત્રને પૂરા દિલથી ભજવે છે અને આ રોલ કરવા માટે તેને સારી એવી રકમ પણ મળે છે. સક્સેનાજી, જે લોકોની થપ્પડ ખાવાની મજા લે છે, ત્યારે તેને એક દિવસના હજારો રૂપિયા મળે છે. મીડિયા  રિપૉર્ટ્સ અનુસાર આ રોલ માટે સાનંદ વર્માને રોજના 15થી 20 હજાર રૂપિયા મળે છે. એ મુજબ તે એક મહિનામાં ઘણી આવક મેળવે છે.

અનન્યા પાંડે પછી, NCB હવે વધુ 3 સ્ટારકિડ્સની પણ કરી શકે છે પૂછપરછ! આર્યન ખાનની નવી વોટ્સએપ ચેટમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા; જાણો વિગત

અનોખે લાલ સક્સેના ઉર્ફે સાનંદ વર્મા છેલ્લાં 6 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે અને સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આ શો ઉપરાંત સાનંદ વર્માએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ઘણી મોટી મુશ્કેલીઓને પાર કરીને આ મુકામ હાંસલ કર્યું છે અત્યાર સુધી તે ‘રેઇડ’, ‘મર્દાની’, ‘પટાખા’, અને ‘છિછોરે’માં જોવા મળ્યા છે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version