Site icon News Continuous Bureau | Mumbai

Sayaji shinde: આ બીમારી ને કારણે લોકપ્રિય વિલન સયાજી શિંદે થયા હોસ્પિટલમાં દાખલ, જાણો હાલ એવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય

Sayaji shinde: બોલિવૂડ અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મહાન કલાકાર સયાજી શિંદે ને અચાનક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તપાસ બાદ તેના હૃદયની ધમનીમાં બ્લોકેજ જણાયું હતું.

sayaji shinde hospitalized underwent heart surgery

sayaji shinde hospitalized underwent heart surgery

News Continuous Bureau | Mumbai

Sayaji shinde: બોલિવૂડ અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મહાન કલાકાર સયાજી શિંદે ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.  સયાજી શિંદેને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમના પરિવારના સભ્યો એ તેમને સતારા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તપાસ પર, ડોકટરોને તેમના હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ જણાયો. ત્યારબાદ સયાજીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Imtiaz ali: ઈમ્તિયાઝ અલી એ જબ વી મેટ ના આ ગીત ને લઈને કર્યો ખુલાસો, કહ્યું કોઈને ગીત જ….

 

સયાજી શિંદે ની થઇ એન્જિયોપ્લાસ્ટી

ડોક્ટર એ જણાવ્યું કે ‘સયાજી શિંદે થોડા દિવસો પહેલા અસ્વસ્થતા અનુભવતા હતા. છાતીમાં દુખાવા પછી તેનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન ECGમાં થોડી સમસ્યા જોવા મળી. હૃદયના નાના ભાગમાં હલનચલન ઓછી અનુભવાઈ. આ પછી, તેની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તેની ત્રણ રક્તની એક ધમનીમાં 99 ટકા બ્લોકેજ છે. આની જાણ થતાં જ અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.’


એન્જિયોપ્લાસ્ટી બાદ સયાજી ની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા પણ મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version