Site icon News Continuous Bureau | Mumbai

 ઍક્ટ્રેસ નુસરત જહાંએ વિદેશમાં કરેલાં લગ્નને ટેક્નિકલ કારણસર ઠુકરાવી દીધાં છે, પરંતુ એવી અનેક સેલિબ્રિટી છે જેમણે વિદેશમાં લગ્ન કર્યાં; જુઓ એ તમામ સેલિબ્રિટીની બ્યુટીફૂલ તસવીરો….

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

તૃણમૂલ કૉન્ગ્રેસી નેતા અને અભિનેત્રી નુસરત જહાંએ પોતાનાં લગ્નને ઠુકરાવી દીધાં છે. આ માટે તેણે ટેક્નિકલ કારણ આગળ ધર્યું છે કે તેના અને તેના પતિનાં લગ્ન વિદેશમાં થયાં હતાં. આથી ભારત દેશમાં માન્ય નથી. જોકે અનેક સેલિબ્રિટી એવી છે જેમણે દેશની બહાર લગ્ન કર્યાં, પરંતુ પોતાનાં લગ્નને કદી ગેરકાયદે નથી કહ્યાં.

બૉલિવુડની સેલિબ્રિટી કપલ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટલીમાં લગ્ન કર્યાં.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઇટલીમાં લગ્ન કર્યાં.

પ્રિટી ઝિન્ટાનાં લગ્ન અમેરિકામાં થયાં.

રાની મુખરજી અને આદિત્ય ચોપરાનાં લગ્ન પણ ઇટલીમાં થયાં.

 

સુરવીન ચાવલા અને અક્ષય ઠાકરનાં લગ્ન ઇટલીમાં થયાં

આફતાબ શિવદાસાની અને નિન દુસાંજેનાં લગ્ન શ્રીલંકામાં થયાં.

આમ એવી ભરપૂર સેલિબ્રિટીઓ છે, જેમનાં લગ્ન વિદેશમાં થયાં.

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version