Site icon

Seema haider: સૂજેલી આંખો, હોઠ પર ઇજા ના નિશાન આખરે શું છે સીમા હૈદર ના આ વાયરલ વિડીયો ની હકીકત, જાણો અહીં

Seema haider: સીમા હૈદર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેની આંખો સૂજેલી અને હોઠ પર ઇજા ના નિશાન જોવા મળી રહ્યા છે. આ વિડીયો પર સીમા હૈદરે પોતે એક વિડીયો પોસ્ટ કરી ને હકીકત જણાવી છે.

seema haider shows swollen eye lip injury on face in viral video

seema haider shows swollen eye lip injury on face in viral video

News Continuous Bureau | Mumbai 

Seema haider: પાકિસ્તાની રહેવાસી સીમા હૈદરે, ભારત માં રહેતા તેના પ્રેમી સચિન સાથે લગ્ન કર્યા છે. હવે સીમા હૈદર નો એક વિદેઈયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેના ચહેરા પર થયેલી ઈજાઓ દર્શાવી રહી છે. સોશિયલ મદીયાય પર આ વિડીયો વ્યાપક રીતે શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે સીમા હૈદર ને તેના પતિ સચિને માર માર્યો છે. જેનાથી તેની આવી હાલત થઇ ગઈ છે.હવે સીમા હૈદરે પોતે આ વાયરલ વિડીયો ની હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Adah sharma: શું અદા શર્મા એ ખરીદી લીધું સુશાંત સિંહ રાજપૂત નું ઘર? અભિનેત્રી એ આ વાત નો ખુલાસો કરતા કહી આવી વાત

 

સીમા હૈદરે જણાવી વાયરલ વિડીયો ની હકીકત 

સીમા હૈદરે એક વિડીયો શેર કર્યો છે. “મારા અને મારા પતિ સચિન વચ્ચે બધુ બરાબર છે. અમારો આખો પરિવાર સુખી અને શાંતિથી રહે છે. હું ભારતમાં છું. હું ઉત્તર પ્રદેશમાં છું અને રાજ્યના મુખ્યમંત્રી મહારાજ યોગી આદિત્યનાથજી ક્યારેય કોઈ પણ મહિલા પર કોઈપણ પ્રકારનો અત્યાચાર થવા દેશે નહીં. કેટલીક પાકિસ્તાની ન્યુઝ ચેનલો ખોટું બોલી રહી છે. પાકિસ્તાની મીડિયા ચેનલો રમઝાનના પવિત્ર મહિનામાં પણ જુઠ્ઠાણા ફેલાવવાથી બચી રહી નથી.”


તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમાને ભારતના નોઈડાના રહેવાસી સચિન મીના સાથે PUBG દ્વારા ઓળખાણ થઈ અને તે તેના પ્રેમમાં પડી ગઈ. ત્યારબાદ સીમા હૈદર તેના ત્રણ બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી અને ગ્રેટર નોઈડા આવીને સચિન મીનાના ઘરે પહોંચી અને બંને એ લગ્ન કરી લીધા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version