Site icon News Continuous Bureau | Mumbai

Shaan: શું ખરેખર રિયાલિટી શો લોકોને બનાવે છે ઉલ્લુ? લોકપ્રિય ગાયક શાન એ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shaan: શાન એ બોલિવૂડ નો સફળ અને લોકપ્રિય ગાયક છે. શાન એ ઘણા રિયાલિટી શો માં જજ તરીકે કામ કર્યું છે હવે શાને તાજેતર માં આ રિયાલિટી શો ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

shaan makes explosive comments on reality show

shaan makes explosive comments on reality show

News Continuous Bureau | Mumbai

Shaan: શાન એ બોલિવૂડ નો સફળ અને લોકપ્રિય ગાયક છે.શાન ધ વોઈસ ઈન્ડિયા અને સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ જેવા સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી ચુક્યો છે.રિયલિટી શો એવું માધ્યમ છે જ્યાં વિવિધ ટેલેન્ટ પોતાનું વિશિષ્ટ પ્રદર્શન કરે છે.હવે શાને તાજેતર માં આ રિયાલિટી શો ને લઈને મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં સ્મૃતિ ઈરાની ને લઈને એકતા કપૂર એ કર્યો ખુલાસો, સિરિયલ વિશે પણ કહી આવી વાત

શાનનો રિયલિટી શોના શૂટિંગ પર ખુલાસો

શાન, એક જાણીતા ગાયક અને જજ,એ જણાવ્યું કે રિયલિટી શોઝમાં ઘણી વખત આકર્ષક પ્રસ્તુતિના ઓડિઓને સ્ટુડિયોમાં ફરીથી રેકોર્ડ કરવામાં આવે છે. મતલબ કે તેઓ ત્યાં જે કંઈ ગાય છે તે ફક્ત એક જ વાર કરવામાં આવે છે, પણ પછી તેઓ તે ઓડિયો સ્ટુડિયોમાં લઈ જાય છે અને ફરીથી ગાવાનું કહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આવું થઈ રહ્યું છે. પછી તેને ઠીક કરવામાં આવે છે અને વધુ સારું બનાવવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે આ બધી બાબતો મારા પર લાદવામાં આવતી હતી, ત્યારે મારો ઝઘડો થતો હતો.ટ્યુનિંગ અને સુધારાઓની આ પ્રક્રિયા દર્શકોની મહત્તમ અપેક્ષાઓ બનાવવા માટે કરવામાં આવે છે.


શાનના મતે, રિયલિટી શોનો મુખ્ય મકસદ દર્શકોમાં ઉમંગ લાવવાનો છે. આ શોમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિનો અનુભવ આપવા માટે બેકએન્ડ પર ઘણું કામ થાય છે, જે ઘણીવાર લોકોને ગાનારાની અસલ ક્ષમતાથી નિરાશ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Exit mobile version