Site icon

Shabana azmi birthday: જાવેદ અખ્તર ની સાથે નહીં પરંતુ આ લોકો સાથે શબાના આઝમી એ સેલિબ્રેટ કર્યો તેનો બર્થડે, જુઓ વિડીયો

Shabana azmi birthday: શબાના આઝમી આજે 74 વર્ષ ની થઇ ગઈ છે.અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર તેના બર્થડે સેલિબ્રેશન નો એક વિડીયો શેર કર્યો છે.

shabana azmi celebrated her birthday in new york with friends

shabana azmi celebrated her birthday in new york with friends

News Continuous Bureau | Mumbai 

Shabana azmi birthday: શબાના આઝમી બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. આ ઉપરાંત શબાના પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર ની પત્ની પણ છે. શબાના આઝમી આજે તેનો 74 મોં જન્મદિવસ ઉજવી રહી છે. હાલ શબાના આઝમી ન્યુયોર્ક માં છે જ્યાંથી અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર તેના બર્થડે સેલિબ્રેશન નો એક વિડીયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Siddharth Aditi Rao Hydari Wedding :અદિતિ રાવ હૈદરીએ ચોરી ચોરી ચુપકે ચુપકે…કરી લીધા લગ્ન! 400 વર્ષ જૂના મંદિરમાં લીધાં સાત ફેરા, અહીં જુઓ તસવીરો..

શબાના આઝમી એ ન્યુયોર્ક માં મનાવ્યો જન્મદિવસ 

શબાના આઝમી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં શબાના આઝમી કેક કાપતી જોવા મળી રહી છે અને તેની આજુબાજુ તેના મિત્રો જોવા મળી રહ્યા છે જે જન્મદિવસનું ગીત ગાઈ રહ્યા છે.શબાના એ આ વિડીયો શેર કરીને તેમના મિત્રો નો આભાર માનતા લખ્યું,  “ન્યૂયોર્કથી જન્મદિવસની ઉજવણી શરૂ થઈ છે. આભાર પ્રિય મિત્રો.”


શબાના આઝમી ના આ વિડીયો માં તેમનો પતિ જાવેદ અખ્તર જોવા નથી મળી રહ્યા. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો શબાના આઝમી ને તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version