Site icon News Continuous Bureau | Mumbai

શબાના આઝમીને ઑનલાઇન શૉપિંગ પડી મોંઘી, પોલીસમાં કરી ફરિયાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૬ જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડની ટોચની અભિનેત્રી શબાના આઝમી ઑનલાઇન ફ્રૉડનો શિકાર બની છે. શબાના આઝમીએ ગુરુવારે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તે એક ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ઠગાઈ થઈ હતી. શબાના આઝમીએ ઑનલાઇન ડિલિવરી કરવાવાળા પ્લૅટફૉર્મ પર તેણે આઇટમનો ઑર્ડર કર્યો હતો અને સાથોસાથ ઑર્ડરના પૈસા પણ ચૂકવી દીધા હતા, પરંતુ હજુ સુધી તેમને એ આઇટમની ડિલિવરી મળી નથી.

શબાના આઝમીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે સાવધાન; મને કેટલાક લોકોએ છેતરી છે. મેં ઑનલાઇન આઇટમનો ઑર્ડર આપ્યો હતો અને પેમેન્ટ પણ કરી દીધું હતું પરંતુ હજુ સુધી મને તે આઇટમની ડિલિવરી થઈ નથી. તદુપરાંત તે લોકોએ મારો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે.શબાના આઝમીએ તેમણે કરેલા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ ટ્વિટર ઉપર આપી હતી. શબાના આઝમીએ જણાવ્યું કે તે ઑનલાઇન છેતરપિંડીનો શિકાર થઈ છે. સાથે જ તેણે જણાવ્યું કે આની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરી છે.

સીતાના રોલ માટે કરીના કપૂર કે આલિયા ભટ્ટ નહીં, પરંતુ આ ઍક્ટ્રેસ છે રાઇટરની પહેલી પસંદ; જાણો વિગત

આથી અગાઉ બૉલિવુડના કલાકારો જેવા કે અક્ષય ખન્ના, નરગીસ ફખરી, કરણ સિંહ ગ્રોવર પણ ઑનલાઇન ફ્રૉડનો શિકાર બની ચૂક્યા છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version