Site icon News Continuous Bureau | Mumbai

Shabir Ahluwalia: ટીવી ના આ શો માટે શબ્બીર અહલૂવાલિયા એ ઘટાડ્યું અધધ આટલા કિલો વજન, જુઓ અભિનેતા ની ટ્રાન્સફોર્મેશન ની સફર

Shabir Ahluwalia: શબ્બીર અહલૂવાલિયા નો નવો લુક વાયરલ થઇ રહ્યો છે. શબ્બીર એ શો માટે શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

Shabir Ahluwalia Loses 14 Kg for New Show Ufff… Yeh Love Hai Mushkil

Shabir Ahluwalia Loses 14 Kg for New Show Ufff… Yeh Love Hai Mushkil

News Continuous Bureau | Mumbai

Shabir Ahluwalia: ટીવી એક્ટર શબ્બીર અહલૂવાલિયા ટૂંક સમયમાં સોની સબ પર શરૂ થનારા નવા શો ‘ઉફ્ફ… યે લવ હૈ મુશ્કિલ’ માં યૂગ નામના પાત્રમાં જોવા મળશે. આ શો માટે એક્ટરે આશરે 14 કિલો વજન ઘટાડ્યું છે. તેના નવા લુક અને ટ્રાન્સફોર્મેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, ગોકુલધામ સોસાયટી માં જોડાશે વધુ એક પરિવાર

ડાયટ નહીં, રમતગમત અને યોગથી વજન ઘટાડ્યું 

શબ્બીરે જણાવ્યું કે તેણે કોઈ ક્રેશ ડાયટકે ભારે વર્કઆઉટ નહીં, પરંતુ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ અને યોગને રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરીને વજન ઘટાડ્યું. ત્રણ મહિનામાં તેણે 13-14 કિલો વજન ઓછું કર્યું છે.શબ્બીરે કહ્યું કે “મારું ટ્રાન્સફોર્મેશન માત્ર દેખાવ માટે નહોતું, પણ પાત્ર યૂગની માનસિકતા અને હાજરીને જીવંત બનાવવા માટે હતું. મેં ઊંઘનો શેડ્યૂલપણ યોગ્ય રીતે ફોલો કર્યો.”


શબ્બીર અહલૂવાલિયાને સૌથી વધુ લોકપ્રિયતા ‘કુમકુમ ભાગ્ય’ થી મળી હતી. હવે તે નવા શો ‘ઉફ્ફ… યે લવ હૈ મુશ્કિલ’માં એક નવા અવતાર સાથે ટીવી પર કમબેક કરી રહ્યોછે, જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version