Site icon

Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?

Shahrukh khan King: સુહાના ખાનના ડેબ્યૂ માટે કિંગ ખાને ઘડી સ્પેશિયલ રણનીતિ; 24 ડિસેમ્બર 2026ના રોજ વિશ્વભરમાં ધૂમ મચાવશે ફિલ્મ

Shah Rukh Khan' King' Eyes 1000 Crore Mark: YRF Joins Hands for Global Release as Suhana Khan Prep for Debut

Shah Rukh Khan' King' Eyes 1000 Crore Mark: YRF Joins Hands for Global Release as Suhana Khan Prep for Debut

News Continuous Bureau | Mumbai

Shahrukh khan King: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘કિંગ’  ને લઈને અત્યારથી જ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિલીઝના હજુ 11 મહિના બાકી છે, પરંતુ શાહરૂખે અત્યારથી જ એવી ચાલ ચાલી છે કે ફિલ્મની 1000 કરોડની કમાણી પાકી માનવામાં આવી રહી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સની સાથે હવે દેશનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ (YRF) પણ આ ફિલ્મ સાથે જોડાઈ ગયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન

શાહરુખ ખાન ને યશરાજ સાથે મિલાવ્યા હાથ 

યશરાજ ફિલ્મ્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ફિલ્મ ‘કિંગ’ ના ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન  એટલે કે વિદેશમાં ફિલ્મ રિલીઝ કરવાની જવાબદારી સંભાળશે. આ પાર્ટનરશિપનો સીધો અર્થ એ છે કે શાહરૂખ ખાન આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી ઇન્ટરનેશનલ રિલીઝ આપવાની તૈયારીમાં છે. વિદેશી બજારોમાં શાહરૂખની લોકપ્રિયતાને જોતા, આ કરાર ફિલ્મ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


આ ફિલ્મ શાહરૂખ ખાન માટે માત્ર પ્રોફેશનલ જ નહીં પણ પર્સનલ રીતે પણ ખૂબ જ ખાસ છે. ‘કિંગ’ દ્વારા તેમની પુત્રી સુહાના ખાન મોટા પડદા પર પગ મૂકવા જઈ રહી છે. સુહાનાએ ઓટીટી પર ડેબ્યૂ કરી લીધું છે, પરંતુ સિનેમાઘરોમાં આ તેની પહેલી ફિલ્મ હશે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પિતા-પુત્રીની જોડીને એકસાથે જોવી એ ચાહકો માટે સૌથી મોટું આકર્ષણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Lust Stories 3 Announcement: OTT પર ફરી જામશે રંગ: ‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની જાહેરાત; ચાર દિગ્ગજ દિગ્દર્શકો લાવશે પ્રેમ અને વાસનાની નવી વાર્તાઓ
Dhurandhar 2 Drone Controversy : શૂટિંગમાં એક્શનને બદલે થઈ પોલીસની એન્ટ્રી! ‘ધુરંધર 2’ ની ટીમ વિરુદ્ધ FIR, જાણો કયા કારણોસર ડાયરેક્ટરની મુશ્કેલી વધી
Ramayana Cast Reveal: રામ નવમીએ રણબીર કપૂરના ‘રામ’ અવતાર પરથી ઉઠશે પડદો! મુંબઈમાં સ્ટારકાસ્ટ સાથે મેકર્સ કરશે ઐતિહાસિક જાહેરાત
Exit mobile version