Site icon

King: શાહરુખ અને સુહાના ની કિંગ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો કોણ ભજવશે કઈ ભૂમિકા

King: શાહરુખ ખાનઅને સુહાના ખાનની ફિલ્મ ‘કિંગ’ ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ની પુરી સ્ટારકાસ્ટ સામે આવી છે. જાણો કોણ ભજવશે કઈ ભૂમિકા

Shah Rukh Khan King to Feature Star-Studded Cast From Deepika to Abhishek Here Who Plays What

News Continuous Bureau | Mumbai

King:  શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ નું શૂટિંગ 20 મે 2025થી મુંબઈમાં શરૂ થવાના અહેવાલ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન પોતાની દીકરી સુહાના ખાનને રીલૉન્ચ કરી રહ્યો છે. ફિલ્મમાં રાની મુખર્જી , દીપિકા પાદુકોણ , અભિષેક બચ્ચન , અનિલ કપૂર , જયદીપ અહલાવત , અર્શદ વારસી  , અભય વર્મા અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Cannes 2025: કાન્સ ફેસ્ટિવલમાં ‘મિશન ઇમ્પોસિબલ 8’નું થયું પ્રીમિયર, આ દરમિયાન કંઈક એવું બન્યું કે ભાવુક થયો ટોમ ક્રૂઝ

કોણ ભજવશે કઈ ભૂમિકા 

‘કિંગ’ 1994ની ફ્રેન્ચ ક્લાસિક ‘લિયોન: ધ પ્રોફેશનલ’પર આધારિત હોવાની ચર્ચા છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન આ ફિલ્મમાં એક અસેસિનનો રોલ ભજવી શકે છે, જે એક યુવાન છોકરીની રક્ષા માટે પોતાનું જીવન જોખમમાં મૂકે છે.સુહાના ખાનફિલ્મમાં સેકન્ડ લીડ તરીકે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર રાની મુખર્જીફિલ્મમાં સુહાનાની માતાની ભૂમિકા ભજવી રહી છે. તેનું પાત્ર ટૂંકું હશે પણ ફિલ્મની વાર્તામાં ભાવનાત્મક ઊંડાણ લાવશે.


અભિષેક બચ્ચન ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે જોવા મળશે. દીપિકા પાદુકોણ નો ફિલ્મમાં કેમિયો હશે. આ રોલ માટે પહેલા કરીના કપૂર અને કેટરીના કૈફ ના નામ ચર્ચામાં હતા. અનિલ કપૂર શાહરુખના બોસ તરીકે જોવા મળશે જ્યારે જયદીપ અહલાવત અને અર્શદ વારસી નેગેટિવ શેડ્સ ધરાવતા પાત્રોમાં હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version