jawan: જવાન ની એક ક્લિપે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ, શાહરુખ ખાને બતાવ્યા ‘ન્યાય ના 5 ચહેરા’

શાહરૂખ ખાને જવાન ની એક કલીપ શેર કરી છે જેમાં તેણે તેના પાંચ લુક જાહેર કર્યા છે અને તેને 'ન્યાયનો ચહેરો' ગણાવ્યો છે.

shah rukh khan revealed 5 faces of justice in new jawan motion poster

jawan: જવાન ની એક ક્લિપે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ, શાહરુખ ખાને બતાવ્યા ‘ન્યાય ના 5 ચહેરા’

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. આ ફિલ્મનો ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો છે અને આ સિવાય રિલીઝ થયેલા ગીતો પણ હિટ થયા છે. હવે ફરી એકવાર ‘જવાન’ ની એક કલીપ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે. આ કલીપ માં શાહરૂખના પાંચ લુક્સ સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને શેર કર્યો જવાન નો લુક 

શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ ‘જવાન’ નીએક કલીપ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ કલીપ માં મોશન પોસ્ટ શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં એક પછી એક શાહરૂખ ખાનના કુલ 5 લુક્સ સામે આવી રહ્યા છે. આ પાંચમાં શાહરૂખના માસ્કથી બાલ્ડ લુકનો સમાવેશ થાય છે. આમાં શાહરૂખનો ગ્રે હેર વાળો લુક પણ જોવા મળી રહ્યો છે. 

શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત 

તમને જણાવી દઈએ કે શાહરુખની ફિલ્મના પ્રિવ્યૂ સિવાય ‘જવાન’ના બે ગીત ‘ઝિંદા બંદા’ અને ‘ચલેયા’ રિલીઝ થયા છે, જેને જબરદસ્ત વ્યુઝ મળ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત નયનતારા વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, યોગી બાબુ, અને સુનીલ ગ્રોવર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : 69th National Film Awards 2023 : નેશનલ એવોર્ડ મળ્યા બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યો ‘પુષ્પા’, અલ્લુ અર્જુનના સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version