Site icon News Continuous Bureau | Mumbai

King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત

King Update: સૌરભ શુક્લાએ ફિલ્મ ‘કિંગ’ ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, સુહાના ખાન સાથે શાહરૂખની જોડી જોવા ફેન્સ આતુર

King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત

King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

King Update: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’  ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ અનેક રીતે ખાસ છે, કારણ કે તેમાં શાહરૂખ ખાન પહેલીવાર તેની પુત્રી સુહાના ખાન સાથે મોટા પડદા પર જોવા મળશે. તાજેતરમાં ‘જોલી એલએલબી’ ફેમ અભિનેતા સૌરભ શુક્લાએ  આ ફિલ્મ વિશે મોટું અપડેટ આપતા ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ

સૌરભ શુક્લાનો ‘કિંગ’ વિશે મોટો ખુલાસો

 એક ખાનગી વાતચીતમાં સૌરભ શુક્લાએ કન્ફર્મ કર્યું છે કે તેઓ પણ ‘કિંગ’ ફિલ્મનો હિસ્સો છે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મમાં માત્ર તેઓ જ નહીં, પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લગભગ 70 ટકા મોટા નામ જોવા મળશે. સૌરભ શુક્લાના જણાવ્યા અનુસાર, ઈન્ડસ્ટ્રીના જે પણ દિગ્ગજ કલાકારો છે, તેઓ તમને ‘કિંગ’ માં ચોક્કસ જોવા મળશે. શાહરૂખ ખાન સાથે કામ કરવાના અનુભવને તેમણે અત્યંત સુંદર અને યાદગાર ક્ષણ ગણાવી હતી અને શાહરૂખના વ્યક્તિત્વના ભારોભાર વખાણ કર્યા હતા.


અત્યાર સુધી પ્રાપ્ત અહેવાલો મુજબ, શાહરૂખ ખાનની આ એક્શન પેક્ડ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્શદ વારસી, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ પૂર, રાઘવ જુયાલ અને દીપિકા પાદુકોણજેવા જાણીતા ચહેરાઓ જોવા મળી શકે કછે. ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો ફર્સ્ટ લૂકપણ રિલીઝ થઈ ચૂક્યો છે, જેમાં તે એકદમ અલગ અને પાવરફુલ અંદાજમાં નજર આવી રહ્યો છે. ફેન્સને શાહરૂખનો આ નવો અવતાર ખૂબ જ પસંદ આવ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે નાતાલના અવસરે ધમાકો કરવા તૈયાર છે. ‘કિંગ’ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Deepika Padukone Second Pregnancy બીજીવાર માતા બનવાની જાહેરાત દીપિકા પાદુકોણે ખૂબ જ ખાસ અંદાજમાં શેર કરી પ્રેગ્નન્સીની માહિતી, ફેન્સમાં ખુશીનું મોજું
Inshallah Movie ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાનની જગ્યાએ શાહરૂખ? આલિયા સાથેની ઉંમરના તફાવતે મચાવ્યો સોશિયલ મીડિયા પર વિવાદ!
Rapper Rebel કોણ છે આ ‘રેબલ’? ૨૨ વર્ષની વયે રણવીર સિંહની ‘ધુરંધર’માં એન્ટ્રી લેતા જ મચાવ્યો ખળભળાટ, રાતોરાત બની ગઈ સ્ટાર!
Fighter Movie Sequel Update ઋતિકદીપિકાની ‘ફાઈટર’ની સીક્વલ પર મોટું અપડેટ શું ફરી આકાશમાં ગર્જના કરશે એરફોર્સ ઓફિસર્સ? જાણો શું છે અસલી સત્ય!
Exit mobile version