Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ

Shahrukh Khan: શાહરુખ ખાન મીર ફાઉન્ડેશન દ્વારા અમૃતસર, પટિયાલા, ફાજિલકા અને ફિરોઝપુરમાં પૂર પીડિતોને રિલીફ કિટ્સ પહોંચાડવામાં આવશે

Shah Rukh Khan’s Meer Foundation Steps Up to Help 1500 Flood-Hit Families in Punjab

Shah Rukh Khan’s Meer Foundation Steps Up to Help 1500 Flood-Hit Families in Punjab

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan: પંજાબમાં ભારે વરસાદ પછી આવેલા પૂર એ હજારો લોકોને ઘરની બહાર કરી દીધા છે. આ સંકટના સમયમાં બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન  ની મીર ફાઉન્ડેશન આગળ આવી છે. મીર ફાઉન્ડેશન સ્થાનિક NGOs સાથે મળીને પંજાબના 1500 પૂર પીડિત પરિવારોને સહાય પહોંચાડશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો

કઈ રીતે થશે સહાય?

મીર ફાઉન્ડેશન દ્વારા પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં રિલીફ કિટ્સ નું વિતરણ કરવામાં આવશે. આ કિટ્સમાં દવાઓ, હાઈજિન સામગ્રી, ખાદ્યપદાર્થો, મચ્છરદાની, તિરપાલ, ફોલ્ડિંગ બેડ, કોટન ગાદલા અને અન્ય જરૂરી વસ્તુઓ સામેલ છે. આ સહાય અમૃતસર, પટિયાલા, ફાજિલકા અને ફિરોઝપુરના 1500 પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.


મીર ફાઉન્ડેશન એ શાહરુખ ખાન દ્વારા સ્થાપિત એક નોન-પ્રોફિટ સંસ્થા છે, જે એસિડ એટેક સર્વાઈવર્સ અને મહિલાઓ માટે કામ કરે છે. COVID-19 દરમિયાન પણ મીર ફાઉન્ડેશને ઓક્સિજન અને રાશન જેવી સહાય પૂરી પાડી હતી. હવે પંજાબ પૂર પીડિતોની મદદ માટે પણ તે આગળ આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version