Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan mother in law: શાહરુખ ખાનની સાસુ સવિતા છિબ્બરનો ડાન્સ વીડિયો થયો વાયરલ, 79 વર્ષની ઉંમરે એનર્જી જોઈને ચકિત થયા ફેન્સ

Shahrukh khan mother in law: ગૌરી ખાનની માતા સવિતા છિબ્બરે તેમના પુત્ર વિક્રાંત સાથે ફેમિલી ગેધરિંગ માં ડાન્સ કર્યો, જે ઇન્સ્ટાગ્રામ તરત જ વાયરલ થયો

Shah Rukh Khan’s Mother-in-Law Savita Chhibber’s Dance Video Goes Viral, Fans Amazed by Her Energy

Shah Rukh Khan’s Mother-in-Law Savita Chhibber’s Dance Video Goes Viral, Fans Amazed by Her Energy

News Continuous Bureau | Mumbai

Shahrukh khan mother in law: ગૌરી ખાનની માતા સવિતા છિબ્બરનો એક ડાન્સ વીડિયો  વાયરલ થયો છે જેમાં તેઓ તેમના પુત્ર વિક્રાંત સાથે  ફ્લોરલ કુર્તા માં ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vash 2: ‘વશ 2’માં ફરીથી જોવા મળશે જાનકી બોડીવાલા , રશ્મિકા મંદાના સાથે નો શેર કર્યો અનુભવ

સવિતાના ડાન્સ મૂવ્સ અને લોકોની પ્રતિક્રિયા

વિડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું: “શી’ઝ સો કોન્ફિડન્ટ, હવે ખબર પડી કે ગૌરી ખાન હંમેશા એટલી કોન્ફિડન્ટ કેમ રહે છે.” બીજાએ લખ્યું: “વાહ! આ તો અદ્ભુત છે!” અને “આભાર કે તમે આ શેર કર્યું.”સવિતા છિબ્બર ૭૯ વર્ષની છે, છતાં તેમનો એનર્જી લેવલ અને ડાન્સ રિધમ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. આ વીડિયો ફેમિલી બોન્ડિંગ અને પેઢીગત પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે.


આર્યન ખાનની ‘The Ba***ds of Bollywood’ ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. ગૌરી, સુહાના અને શાહરુખે પણ પ્રીવ્યુ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ફેમિલી મોમેન્ટ સોશિયલ મીડિયા પર SRK ફેન્સ માટે ખાસ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version